Book Title: Rushimandal Stav Prakaranam
Author(s): Vijaynayvardhansuri
Publisher: Bharatvarshiya Jinshasan Seva Samiti

View full book text
Previous | Next

Page 25
________________ टीका : द्वात्रिंशत्पुरन्ध्रीपतयो देवकीपुत्रा अनीकयशःप्रमुखाः षडपि नेमि सुशिष्याश्चतुर्दशपूर्विणो गताः सिद्धिम् ॥२७॥ ગાથાર્થ : બત્રીસ-બત્રીશ પત્નીઓના સ્વામી એવા દેવકીના છએ પુત્રો શ્રી નેમિનાથપ્રભુના શિષ્ય થયા અને ચૌદ પૂર્વધારી થઈને सिद्धिने पाभ्या. (तभने ९ वहन से छु.) (२७) श्लोक : वंदामि नेमिसीसं, वयदिणगहिएगराइवरपडिमं । सोमिलकयउवसग्गं, गयसुकुमालं सिवं पत्तं ॥२८॥ टीका : वन्दे श्रीनेमिजिनशिष्यं व्रतदिन एव गृहीता एकरात्रिकी वरा प्रतिमा येन स व्रतदिनगृहीतैकरात्रिकवरप्रतिमस्तम्, सोमिलकृतोपसर्ग गजसुकुमालं शिवं प्राप्तम् ॥२८॥ ગાથાર્થ : શ્રી ગજસુકુમાલમુનિ કે જેઓ શ્રીનેમિનાથપ્રભુના શિષ્ય હતાં અને દીક્ષા દિને જ જેમણે શ્રેષ્ઠ એવી એકરાત્રિની પ્રતિમાને ધારણ કરી હતી, વળી સોમિલે કરેલા ઉપસર્ગને સહન કરતાં જેઓ મુક્તિપદને પામ્યા હતાં તેમને હું વંદન કરું છું. (२८) श्लोक : जो गेविजाउ चुओ, आयाओ जउकुले विसालम्मि । तं देवईअवच्चं गयसुकुमालं नमसामि ॥प्र० ५॥ टीका : यो ग्रैवेयकात् च्युतः आयातः यदुकुले विशाले तं देवक्याः पुत्रं गजसुकुमालं नमस्यामि ॥५॥ ગાથાર્થ : જેઓ રૈવેયકદેવલોકથી ચ્યવીને વિશાળ એવા યાદવોના १४ ॥ श्रीऋषिमण्डल

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114