Book Title: Rushimandal Stav Prakaranam
Author(s): Vijaynayvardhansuri
Publisher: Bharatvarshiya Jinshasan Seva Samiti

View full book text
Previous | Next

Page 45
________________ વચન ન સમજાતાં શ્રેણિક મહારાજાએ ફરીથી એ જ પ્રમાણે પૂછ્યું, ત્યારે પ્રભુએ સર્વાર્થસિદ્ધવિમાનને યોગ્ય કહ્યાં. ત્યાર પછી પ્રસન્નચંદ્ર તરત જ ક્ષપકશ્રેણિ વડે કેવળજ્ઞાનને પ્રાપ્ત કર્યું તે પ્રસન્નચંદ્ર રાજર્ષિ જય પામો. (૫૩) श्लोक : पिउतावसउवगरणं, पमजयंतस्स केवलं नाणं । उप्पन्नं जस्स जए, वक्कलचीरिस्स तस्स नमो ॥५४॥ टीका : ज्येष्ठधात्रा प्रसन्नचन्द्रेण पितृतापसस्य सोमचन्द्रस्य पार्थात् अरण्यात् आनीतो बहुकन्याः परिणायितो द्वादशवर्षेषु पुनः स्मृतपितृस्नेहो राज्ञा सह तापसाश्रमं[यो] गतः, पितृतापसोपकरणं वल्कलादि वस्त्रान्तेन प्रमार्जयतः पूर्वभवपात्रकप्रतिलेखनस्मृत्या गृहिवेषेऽपि जगति यस्य केवलज्ञानं समुत्पन्नं तस्मै वल्कलचीरिणे नमः ॥५४॥ ગાથાર્થ : મોટા ભાઈ પ્રસન્નચંદ્ર જેમને પોતાના પિતા સોમચંદ્ર તાપસ પાસેથી વનમાંથી લાવ્યા અને ઘણી કન્યાઓ પરણાવી. ૧૨ વર્ષે ફરીથી પિતાના સ્નેહને યાદ કરીને રાજા પ્રસન્નચંદ્ર સાથે તાપસ સોમચંદ્રના આશ્રમમાં ગયા. તાપસ-પિતાના ઉપકરણોને વસ્ત્રના છેડા વડે સાફ કરતાં કરતાં, પોતે પૂર્વભવમાં કરેલ પાત્રના પડિલેહણની સ્મૃતિ થવાથી ગૃહસ્થવેષમાં પણ જેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું તે વલ્કલચીરીને નમસ્કાર થાઓ. (૫૪) श्लोक : जं चेव य जाणामी, तं चेव न व त्ति भणिय पव्वइओ। अइमुत्तरिसी सिरिवीर-अंतिए चरमदेहधरो ॥५५॥ ત્રુ૩૪ માં શ્રીજમrcત ઋ

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114