Book Title: Rushimandal Stav Prakaranam
Author(s): Vijaynayvardhansuri
Publisher: Bharatvarshiya Jinshasan Seva Samiti

View full book text
Previous | Next

Page 47
________________ टीका : प्रथमं गुरु-उपाध्याय-प्रवर्तिनी-मातृभिः[पृथक् पृथग्] द्वादशवर्षाणि यावत् रक्षितोऽपि निर्गतः स साकेतपुरे पितृराज्यार्थं गतः राजसभायां नाट्ये 'सुट्ट गाइय'त्ति गणिकागीतिकया सम्बुद्धः [यस्तु कुमारं युवराजानं, सार्थवाहपत्नी, मन्त्रिणं, महामात्रं च प्रावाजयत् तं क्षुल्लककुमारं वन्दे] -1॥५६॥ ગાથાર્થ : પહેલા ગુરુ, ઉપાધ્યાય, પ્રવર્તિની સાધ્વીજી-માતા સાધ્વીજી આ બધા દ્વારા જુદા-જુદા) બાર બાર વર્ષ સુધી રોકાયેલા भने पछी (Elan छो31) नीxणे ते. (शुद मुनि) સાકેતપુરનગરમાં પિતાના રાજયને માટે ગયાં. ત્યાં રાજસભામાં નાટકની અંદર “સારું ગાયું (હજીપણ સારું ગાઓ) એ પ્રમાણે વેશ્યાની ગીતપંક્તિ વડે બોધ પામેલા અને જેમણે રાજકુમારયુવરાજને, સાર્થવાહ પત્નીને, મંત્રીને અને મહાવતને દીક્ષિત બનાવ્યા તે ક્ષુલ્લકકુમારને હું વંદન संधुं. (५६) श्लोक : धन्नो सो लोहिच्चो, खंतिखमो पवरलोहसरिवण्णो । जस्स जिणो पत्ताओ, इच्छइ पाणीहि भुत्तुं जे ॥५७॥ टीका : धन्यः स लोहित्यमुनिः क्षान्तो (क्षान्त्या) क्षमते सहते नत्वसामर्थ्यात् इति क्षान्तिक्षमः प्रवरलोहसदृशवर्णः श्यामवर्णत्वात् । यस्य पात्रात् जिनः श्रीवीरः पाणिभ्यां 'भुत्तुं' भोक्तुं इच्छति तदानीतं श्रीवीरो भक्तं नित्यं प्रार्थयति (अभिलषति) । 'जे' इति पादपूरणे ॥५॥ ગાથાર્થ : અશક્તિથી નહિં પણ ક્ષમાથી જેઓ (પરીષહાદિને) સહન કરે છે અને શ્યામવર્ણના હોવાથી લોઢા જેવા વર્ણવાળા ॥ श्रीऋषिमण्डल

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114