Book Title: Rushimandal Stav Prakaranam
Author(s): Vijaynayvardhansuri
Publisher: Bharatvarshiya Jinshasan Seva Samiti

View full book text
Previous | Next

Page 109
________________ III टीका : येनार्यरक्षितसूरिगुरुणा ग्रहणधारणयोर्हानि ज्ञात्वा चतुर्द्धा अनुयोगः पृथक्कृतः, कोऽर्थ ? यदा एकैकागमगाथा द्रव्यानुयोग धर्मकथानुयोग-गणितानुयोग चरणकरणानुयोगरूपैश्चतुर्भिरनुयोगैर्व्याख्यायते तदा पाश्चात्या अल्पमतयो ग्रहीतुं न शक्नुवन्ति न च भणित्वा पाश्चात्या गृहीतं धर्तुं हृदये स्थापयितुं शक्नुवन्ति । ततो ग्रहणधारणयोर्हानि ज्ञात्वा चतुर्द्धाप्यनुयोगः पृथक्कृतः पाश्चात्यानां सुखावबोधाय, कस्यां गाथायां कोऽप्यनुयोगः कस्याञ्चित्कोऽपि । एवं पृथक्करणे पाश्चात्यानां सुखावबोधो जातः । तं देवेन्द्रवन्दितमारक्षितं वन्दे ॥१५४॥ ગાથાર્થ : જો એક એક આગમની ગાથાની ચારેય અનુયોગો વડે વ્યાખ્યા કરાય તો હવે પછીના અલ્પબુદ્ધિવાળા જીવો ગ્રહણ કરવા માટે અને ધારણ કરવા માટે સમર્થ નથી. એ પ્રમાણે વિચારીને શ્રી આર્યરક્ષિતસૂરિ મહારાજાએ ચાર પ્રકારના અનુયોગોને જુદા કર્યા. દ્રવ્યાનુયોગ, ધર્મકથાનુયોગ, ગણિતાનુયોગ અને ચરણકરણાનુયોગ એ પ્રમાણેના ચારેય અનુયોગોને શ્રી આર્યરક્ષિતસૂરિ મ.એ અલ્પમતિ જીવોને સુખે કરીને બોધ થાય તે માટે જુદા ક્ય. કઈ ગાથામાં કયો અનુયોગ ? કોઈમાં કોઈપણ હોઈ શકે એ પ્રમાણે વિભાગીકરણ કરવાથી અલ્પબુદ્ધિવાળા જીવોને સરળતાથી બોધ થયો, તે ઈન્દ્ર વડે પણ પૂજાયેલા શ્રી આર્યરક્ષિતસૂરિને હું વંદન કરું છું. (૧૫૪) श्लोक : निप्फावकुडसमाणो, जेण कओ अजरक्खिओ सूरि । सुत्तत्थतदुर्भयविऊ, तं वंदे पूसमित्तगणिं ॥१५५॥ टीका : येन पुष्पमित्रगणिना पुष्पमित्रसूरिणा निजगुरुरार्यरक्षितसूरिः सूत्रं प्रति ૯૮ II શ્રીત્રકમત

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114