Book Title: Rushimandal Stav Prakaranam
Author(s): Vijaynayvardhansuri
Publisher: Bharatvarshiya Jinshasan Seva Samiti

View full book text
Previous | Next

Page 23
________________ टीका : मुग्गिल्लगिरौ चित्रकूटपर्वते सुकोशलराजर्षिणा व्याघ्रीकृतोपसर्गेण प्राप्तं परमं स्थानं मोक्षरूपं, सुकोशलपित्रा कीर्तिधरेणापि राजर्षिणा वरज्ञानं (वरं ज्ञानं) प्राप्तम् ॥२२॥ ગાથાર્થ : ચિત્રકૂટપર્વત ઉપર સુકોશલરાજર્ષિ વાઘણે કરેલા ઘોર ઉપસર્ગને સહન કરતાં કરતાં મોક્ષપદને પામ્યાં. તેમજ તેમના પિતા કીર્તિધરરાજર્ષિએ પણ કેવળજ્ઞાનને પ્રાપ્ત કર્યું भने मोक्षम या, (तमने न छु) (२२) श्लोक : काउं गुणरयणतवं अट्ठ वि अक्खोभसागरप्पमुहा । __ वण्हिसुया संपत्ता सिद्धिं एक्कारसंगधरा ॥२३॥ टीका : ‘काउं' कृत्वा गुणरत्नसंवत्सरं तपः अष्टावप्यक्षोभ्यसागरप्रमुखा अन्धकवृष्णिनृपसुताः संप्राप्ताः गताः सिद्धिं एकादशाङ्गधारिणः ॥२३॥ ગાથાર્થ : અંધકવૃષ્ણિરાજાના પુત્ર એવા અક્ષોભ્ય, સાગર આદિ આઠેય મુનિઓ કે જેઓ અગીયાર અંગના ધારક હતાં તેઓ ગુણરત્નસંવત્સર નામના તપને કરીને સિદ્ધિપદને પામ્યાં. (तमने न छु.) (२3) श्लोक : तं वंदे रहनेमिं चउरो वच्छरसयाइं जस्स गिहे । जो वरिसं छउमत्थो पंचसए केवली जाओ ॥२४॥ टीका : तं रथनेमिं वन्दे चत्वारि वर्षशतानि यस्य गृहे गृहवासे, यश्च वर्ष यावच्छद्मस्थः, पञ्चशतानि केवली जातः ॥२४॥ ગાથાર્થ : જેઓ ચારસો વર્ષ સંસારમાં રહી, ૧ વર્ષ છદ્મસ્થપર્યાયમાં SN ॥ श्रीऋषिमण्डल

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114