Book Title: Rushimandal Stav Prakaranam
Author(s): Vijaynayvardhansuri
Publisher: Bharatvarshiya Jinshasan Seva Samiti

View full book text
Previous | Next

Page 50
________________ જેમણે સંસારમાં રહેવાના ડરથી ત્યાગી દીધો તેવા સુવ્રતઋષિને હું વંદન કરું છું. (પ્ર) ૧૭) श्लोक : जेण कयं सामन्नं, छम्मासे झाण-संजमरएणं । तं मुणिमुदारकित्तिं, गोभद्दरिसिं नमसामि ॥प्र० १८॥ टीका : येन कृतमनुष्ठितं श्रामण्यं षण्मासान् यावत् ध्यानसंयमरतेन तं मुनिमुदारा कीर्तिर्यस्य तं गोभद्रर्षि श्रीशालिभद्रपितृमुनिं नमसामि-नमस्यामि ॥१८॥ ગાથાર્થ : છ મહિના સુધી ધ્યાન અને સંયમમાં તત્પર રહીને જેમણે ચારિત્રનું પાલન કર્યું તે પ્રશસ્તકીર્તિવાળા, શાલિભદ્રના પિતામુનિ શ્રી ગોભદ્રઋષિને હું નમસ્કાર કરું છું. (પ્ર) ૧૮) श्लोक : वारत्तपुरे जायं, सोहम्मवडिंसया चइत्ताणं । सिद्धिं विहुयरयमलं, वारत्तरिसिं नमसामि ॥प्र० १९॥ टीका : वारत्तकपुरे जातमुत्पन्नं सौधर्मावतंसकादिश्रियं त्यक्त्वा सिद्धिं मुक्तिं विधुतरजोमलं प्राप्तमिति गम्यं वारत्तर्षि नमसामि-नमस्यामि ॥१९॥ ગાથાર્થ : જેઓ વારત્તકપુરમાં ઉત્પન્ન થયા, કર્મમળથી મુકત થયા અને પહેલા દેવલોક સમી ઋદ્ધિનો ત્યાગ કરીને મુક્તિ પામ્યા તે વારત્તઋષિને હું નમસ્કાર કરું છું. (પ્ર) ૧૯) श्लोक : छटेणं छम्मासे, सहित्तु अक्कोसतालणाईणि । अज्जुणमालागारो, खवित्तु परिणिव्वुओ कम्मे ॥५८॥ ____ स्तवप्रकरणम्॥ SARANG

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114