Book Title: Rushimandal Stav Prakaranam
Author(s): Vijaynayvardhansuri
Publisher: Bharatvarshiya Jinshasan Seva Samiti

View full book text
Previous | Next

Page 85
________________ તે બન્ને એકાવતારી મુનિઓ કે જેઓ ગુણરત્ન સંવત્સર નામનો તપ કરવાપૂર્વક અનુક્રમે સોળ અને બાર વર્ષનો ચારિત્રપર્યાય પળીને અનુક્રમે જયંત અને અપરાજિત વિમાનમાં ઉત્પન્ન થયા. એટલે કે હલ્લ જયંત વિમાનમાં અને વિહલ્લ અપરાજિત વિમાનમાં ગયાં. (તેમને નમું છું.) (૧૨૧-૧૨૨) श्लोक : धम्मायरियाणुराएण, चत्तजीयं पडीणजाणवयं । सव्वाणुभूइमेगावयारि-सहसारगं वंदे ॥१२३॥ टीका : धर्माचार्यानुरागेण त्यक्तजीवं, प्रतीचीनजानपदं पश्चिमदिशि समुत्पन्नं, पश्चिमदिशि समुत्पन्ना हि सदृढाः सभक्ताश्च भवन्तीति इदं विशेषणं, सर्वानुभूतिमुनीश्वरं एकावतारं(रिणं) सहस्रारगं वन्दे । सहस्रारे गत्वा एकवारमवतीर्य सेत्स्यतीति भावः । गोशालः श्रीवीरं प्रति दुर्वचनमवक् । श्रीवीरशिष्यसर्वानुभूतिस्तदसहन् गोशालं हक्कितवान् ।क्रुद्धो गोशालकस्तं प्रति तेजोलेश्यां मुमोच तया स शुभध्यानान्मृत इति ॥१२३ ॥ ગાથાર્થ : પશ્ચિમ દિશા તરફના દેશમાં ઉત્પન્ન થયેલા (એ દેશમાં જન્મેલા વિશેષપણે દઢ અને ભક્તિવાળા હોવાથી આ વાત કરી છે.) એકાવતારી અને ધર્માચાર્યના અનુરાગથી કાળધર્મને પામી સહસાર દેવલોકમાં જનારા સર્વાનુભૂતિ મુનીશ્વરને હું વંદન કરું છું. તે વાત આ રીતે :ગોશાળો શ્રી વીરપ્રભુ સામે અપશબ્દ બોલવા લાગ્યો. તે સર્વાનુભૂતિ મુનિવરથી સહન ન થતાં તેને પ્રત્યુત્તર આપવા લાગ્યાં. તેથી ગુસ્સે ભરાયેલા ગોશાળાએ તેમના ઉપર | ૭૪ eeeeees | શ્રીપમાત્ર

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114