Book Title: Rushimandal Stav Prakaranam
Author(s): Vijaynayvardhansuri
Publisher: Bharatvarshiya Jinshasan Seva Samiti

View full book text
Previous | Next

Page 62
________________ - श्रावकव्रतप्रत्याख्यानविधिं पृष्टः, मिथः ऊहापोहो जातः, ततो यश्चतुर्यामधर्मं त्यक्त्वा वीरसमीपं पञ्चयामं(मिकं) धर्मं प्रतिपन्नः तं पेढालपुत्रं उदकं उदकनामानं मुनि श्रीपार्श्वसन्तानिनं ज्ञातसकलनयं वन्दे ॥८०-८१॥ ગાથાર્થ : સાડાતેરકરોડ કુળો જેમાં વસે છે, તે નાલંદામાં જેમણે શ્રી ગૌતમસ્વામીને શ્રાવકનો પચ્ચકખાણવિધિ પુક્યો, પરસ્પર વિચારણા થઈ, ત્યાર પછી જેમણે ચાર વ્રતનો ધર્મ છોડી શ્રી વીરપ્રભુના ચરણમાં પાંચવ્રતવાળા ધર્મને સ્વીકાર્યો તે પેઢાલના પુત્ર અને શ્રી પાર્શ્વનાથ ભગવાનના સંતાનીય સર્વ નયોના જ્ઞાતા શ્રી ઉદકમુનિને હું વંદન કરું છું. (८०-८१) श्लोक : आसी सुरसादिव्वा, सीलं रूवं च जस्स जयपयडं । तं निक्खंतं वंदे, सिद्धिं पत्तं सुजायरिसिं ॥८२॥ टीका : यस्य सुरसादिव्यात् सुरसान्निध्यात् शीलं रूपं च जगतः प्रकाशमासीत् (प्रकटमासीत्)निष्क्रान्तं सिद्धि प्राप्तं सुजातनामानं [ऋषि] तं वन्दे ॥८२॥ ગાથાર્થ : દેવના સાંનિધ્યથી જેઓનું શીયળ અને રૂપ જગત સમક્ષ પ્રગટ હતું તે દીક્ષા લઈને મોક્ષપદને પામેલા સુજાત નામના भनिने हुं वहन से धुं. (८२). श्लोक : गिहिणो वि सीलकणयं, निव्वडियं जस्स वसणकसवट्टे। तं नमिमो सिवपत्तं, सुदंसणरिसिं महासत्तं ॥ SN स्तवप्रकरणम्॥ ૩ ૫૧ ૯ ૫૧

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114