Book Title: Rushimandal Stav Prakaranam
Author(s): Vijaynayvardhansuri
Publisher: Bharatvarshiya Jinshasan Seva Samiti

View full book text
Previous | Next

Page 58
________________ છે' એમ વિચારતાં જાતિસ્મરણ જ્ઞાન વડે ત્યાં પોતે લીધેલી દીક્ષા વગેરે જાણીને ભવથી વૈરાગ્ય પામ્યા અને માતાપિતાને પૂછીને દીક્ષા સ્વીકારી. હરણની જેમ એકાકીપણે ઉદ્યાન, વન આદિમાં વિચરીને અનુક્રમે ૧ મહિનાનું અનશન પાળીને તે મૃગાપુત્રમુનિ મોક્ષલક્ષ્મીને પામ્યા. (તેમને વંદન કરું છું.) (૭૧). श्लोक : सुच्चा बहुपिंडिय, एगपिंडिओ दट्ठमिच्छइ तुमं ति । સારૂં રજુ વૃદ્ધો, સિદ્ધો તદ રૂંવના મુt Iછરા टीका : हे ! बहुपिण्डिक ! एकपिण्डिकस्त्वां द्रष्टुमिच्छति इति श्रुत्वा जाति स्मृत्वा बुद्ध इन्द्रनागमुनिः तथा सिद्धः मोक्षं गतः ॥७२॥ ગાથાર્થ : “હે ઘણા પિંડવાળા ! એક પિંડવાળો તને જોવા ઈચ્છે છે” એમ સાંભળી જાતિસ્મરણ જ્ઞાન વડે બોધ પામેલા ઈન્દ્રનાગમુનિ મોક્ષમાં ગયાં. (૭૨). श्लोक : अम्हाणमणाउट्टी, जावजीवं ति सोउ मुणिवयणं । વિંનંત ઘમ્મરું, ગામો પત્તે વૃદ્ધગ ૭રૂા टीका : अस्माकमनाकुट्टिावज्जीवमपि इति मुनिवचनं श्रुत्वा चिन्तन् मनसि स्मरन् धर्मरुचितापसः प्रत्येकबुद्धयतिर्जातः ॥७३॥ ગાથાર્થ ? અમારે તો જીવનપર્યત અનકુટ્ટી (કોઇપણ જીવની હિંસા નહિ કરવી) હોય છે. એ પ્રમાણે મુનિનું વચન સાંભળી ચિંતન કરતા-મનમાં યાદ કરતાં ધર્મરુચિ નામના તાપસ પ્રત્યેકબુદ્ધ મુનિ થયા (તમને હું વંદન કુરું છું.) (૭૩) स्तवप्रकरणम्॥ ४७

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114