Book Title: Rushimandal Stav Prakaranam
Author(s): Vijaynayvardhansuri
Publisher: Bharatvarshiya Jinshasan Seva Samiti
View full book text
________________
कयगुणरयणा इक्कार-संगिणो सोलबारवरिसवया ।
हल्ल जयंते पत्तो, अवरो अवराइयविमाणे ॥१२२॥ टीका : हल्लविहल्लनामानौ कुमारौ श्रीश्रेणिकाङ्गजौ कोणिकायत्ते राज्ये सति
सेचनकगजमादाय चेटकराजाभ्यणे गतौ । कोणिकेन च तत्र गत्वा युद्धे प्रारब्धे गजेन हल्लविहल्लौ उत्पाट्य अङ्गारभृतखातिकायाः परतः क्षिप्तौ । तत्र तौ स्वामिनः श्रीवीरस्य आवां शिष्याविति वदन्तौ त्यक्तवैरौ सूर्या देवतया संहृतौ उत्पाट्य श्रीवीराभ्यणे गृहीतौ प्रव्रजितौ । सेचनकगजस्तत्र खातिकायां प्रविश्य विनष्टो रत्नप्रभायां प्रथमनरकपृथ्व्यां समुत्पन्नः। तौ तु कुमारौ कृतगुणरत्नसंवत्सरतपसौ एकावतारौ क्रमशः षोडशद्वादशवर्षचारित्रपर्यायौ जयन्तेऽनुत्तरविमाने प्राप्तौ [हल्लो जयन्ते प्राप्तः, अपरो विहल्लो अपराजितविमाने प्राप्तः]
II૧૨૨-૨૨૨ ll ગાથાર્થ : શ્રી શ્રેણિક રાજના હલ્લ-વિહલ્લ નામના બે કુમારો કોણિકની
સત્તામાં રાજ્ય હોતે છતે સેચનક હાથીને લઈને ચેટકરાજા પાસે ગયાં. કોણિકે ત્યાં જઈ યુદ્ધ શરૂ કર્યું. એકવાર હલ્લવિહલ્લ સેચનક હાથી પર બેસી જઈ રહ્યા હતાં. વચમાં અંગારા ભરેલી ખાઇ આવી. ત્યારે હલ્લ-વિહલ્લને પરાણે પણ ઉતારી દઈને હાથીએ ખાઈમાં ઝંપલાવ્યું. આ જોઈ હલ્લ-વિહલ્લ વિરક્ત થઈ ગયા અને ત્યાં રહેલા તેઓ “શ્રી વીરપરમાત્માના અમે બે શિષ્યો (છીએ)' એ પ્રમાણે બોલતાં વૈરરહિત થઈ ગયા, ત્યારે તેમને (શાસન) દેવીએ ઉપાડીને શ્રી વીરપરમાત્મા પાસે મૂક્યા અને તે બન્નેએ દીક્ષા લીધી. (આ તરફ) સેચનક હાથી તે ખાઈમાં પડીને મૃત્યુ પામ્યો અને પહેલી રત્નપ્રભા નરકમાં ઉત્પન્ન થયો.
તવપ્રવર
= ૭૩

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114