Book Title: Rushimandal Stav Prakaranam
Author(s): Vijaynayvardhansuri
Publisher: Bharatvarshiya Jinshasan Seva Samiti

View full book text
Previous | Next

Page 80
________________ ગાથાર્થ ? ત્યારે ત્યાં રહેલા પિંગલક મુનિએ પૂછ્યું, કે – હે રોહક ! (સ્કંદક) હું પહેલા પૂછું છું તું જવાબ આપ, આ લોક અંત સહિત છે કે અનંત છે? આદિ યુક્ત છે કે અનાદિ ? જે સાચું હોય તે બોલ. એમ પૂછાતાં રોહક (સ્કંદક) નિરુત્તર થઈ ગયો. ત્યારે પ્રતિબોધ પામેલા તેણે (સ્કંદકે) પ્રભુ પાસે દીક્ષા લીધી. શ્રી ગૌતમસ્વામી સાથે પૂર્વના સંબંધવાળા અને અગીયાર અંગના ધારક એવા ઢંદક મુનિ બાર વર્ષે બાર પ્રતિમા અને ગુણરત્ન નામના વાર્ષિક તપને કરીને ૧ માસના પાદપોપગમન અનશન વડે અય્યત દેવલોકને પામ્યાં. ત્યાંથી મહાવિદેહમાં જઈ સિદ્ધ થશે. તે સ્કંદક મુનિને હું વંદું છું. (૧૧૨-૧૧૪). श्लोक : चरमजिणसीसतीसग-मुणी तवं छट्ठमट्ठवरिसाइं । काउं मासं संलिहिय, सक्कसामाणिओ जाओ ॥११५॥ टीका : श्रीवीरशिष्यः तिष्यकनामा मुनिरष्टवर्षाणि षष्ठं तपः कृत्वा मासं संलिख्य संलेखनां कृत्वा शक्रसामानिकः सौधर्मेन्द्रसमो जातः ॥११५॥ ગાથાર્થ : શ્રીવીર પરમાત્માના તિષ્યક નામના શિષ્ય આઠ વર્ષ સુધી છઠ્ઠનો તપ અને ૧ માસની સંલેખના કરીને સૌધર્મેદ્રના સામાનિક દેવ થયાં. श्लोक : कुरुदत्तसुओ छम्मास-मट्ठमायवणपारणायाम । काउं ईसाणसमो, जाओ संलिहिय मासद्धं ॥११६॥ Sણ તવપ્રવરVIII See ૬૯

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114