Book Title: Rushimandal Stav Prakaranam
Author(s): Vijaynayvardhansuri
Publisher: Bharatvarshiya Jinshasan Seva Samiti

View full book text
Previous | Next

Page 81
________________ टीका : कुरुदत्तमुनिः षण्मासान् अष्टमातपनपारणाचाम्लं कृत्वा-अष्टमेन आतपनं तप:करणं पारणे च आचाम्लकरणं मासार्द्ध-पक्षं संलिख्य ईशानसमो (ईशानेन्द्रसमो) जातः ॥११६॥ ગાથાર્થ : શ્રી કુરુદત્તમુનિ છ મહિના સુધી અટ્ટમનો તપ અને પારણે આયંબીલ એ પ્રમાણે તપ કરીને અને ૧ પખવાડીયાની સંખના કરીને ઈશાનેદ્ર જેવી ઋદ્ધિવાળા સામાનિક દેવ थयां. (तमने नभुं धुं.) (११६) श्लोक : छट्ठऽट्ठममासो, अद्धमासो वासाइं अट्ठ छम्मासा । तीसगकुरुदत्ताणं, तवभत्तपरिण्णपरियाओ ॥११७॥ टीका : तिष्यकमुनिकुरुदत्तमुन्योः तपोभक्तपरिज्ञापर्यायाणां क्रमेण 'छट्ठट्ठमे' ति संख्या द्वयोरपि क्रमात् षष्ठं अष्टमं च तपः, मासमर्द्धमासं च भक्तपरिज्ञा अनशनं अष्टौ वर्षाणि षण्मासांश्च व्रतपर्याय इति ज्ञेयम् । एष पाश्चात्यगाथाद्वयस्यैवार्थः कथितः ॥११७॥ ગાથાર્થ : શ્રી તિષ્યક મુનિ અને શ્રી કુરુદત્તમુનિના તપ, ભક્તપરિજ્ઞા અનશન અને પર્યાય ક્રમે કરીને કહેવાય છે. છઠ્ઠ અને અક્રમ એ અનુક્રમે બંન્નેનો તપ જાણવો. ૧ માસ અને અર્ધમાસનું અનશન તથા આઠ વર્ષ અને છ માસ વ્રતપર્યાય જાણવો. मा पानी थानो ०४ अर्थ यो छे. (११७) श्लोक : पव्वइओ जो माया-समन्निओ वीरपायमूलम्मि । सो अभयकुमारमुणी, पत्तो विजयं वरविमाणं ॥११८॥ ॥ श्रीऋषिमण्डल - - -

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114