Book Title: Rushimandal Stav Prakaranam
Author(s): Vijaynayvardhansuri
Publisher: Bharatvarshiya Jinshasan Seva Samiti

View full book text
Previous | Next

Page 65
________________ ગાથાર્થ : પહેલાના કાળમાં ચંપાનગરીમાં સોમદેવની પત્ની નાગશ્રીએ જેમને કડવું તુંબડુ (નું શાક) વહોરાવીને અનંત સંસારનું ઉપાર્જન કર્યું હતું તે ધર્મઘોષસૂરિજીના શિષ્ય શ્રી ધર્મરુચિઅણગાર માસક્ષપણના પારણે તે (ઝેરી શાક) વાપરીને ઉત્તમ એવા સર્વાર્થસિદ્ધવિમાનમાં ગયાં. (તેમને पंधन. ) (८६-८७) श्लोक : पालिय मंसनियत्तिं, विज्जेहिं पभणिओ वि गेलन्ने । पव्वइओ सिद्धिपुरं, संपत्तो जयउ जिणदेवो ॥ ८८ ॥ वैद्यैः प्रकृष्टं भणितोऽपि ग्लानत्वे मांसनिवृत्तिं मांसनियमं पालि(लयि)त्वा प्रव्रजितो जिनदेवः सिद्धिपुरीं प्राप्तः जयतु ॥८८॥ ગાથાર્થ રોગી અવસ્થામાં વૈદ્યોએ ખૂબ કહેવા છતાં માંસત્યાગના નિયમને પાળીને પ્રવ્રુજિત થયેલા જિનદેવ સિદ્ધિપુરીને પામ્યા छे ते भय पायो. (८८) टीका : श्लोकः दोमासकणयकज्जं, कोडी वि हु न निट्ठियं जस्स । छम्मासे छउमत्थो, विहरिय जो केवली जाओ ॥ ८९ ॥ बलभद्दप्पमुहाणं, इक्कडदासाणं पंच य सयाई । जेण पडिबोहियाई, तं कपिलमहारिसिं वंदे ॥ ९० ॥ टीका : यस्य द्विमाषकनककार्य कोट्याऽपि न निष्ठितं स जातवैराग्यो दीक्षां गृहीत्वा षण्मासान् छद्मस्थावस्थायां विहृत्य [यः] केवली जातः बलभद्रप्रमुखाणां उत्कट (इक्कड) दासानां पञ्चशतानि प्रतिबोधितानि, उ(इ)क्वडदासेतिसंज्ञा एतेषां चौराणामिति, तं कपिलमहाऋषिं वन्दे ।।८९-९० ।। ૫૪ ॥ श्रीऋषिमण्डल

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114