Book Title: Rushimandal Stav Prakaranam
Author(s): Vijaynayvardhansuri
Publisher: Bharatvarshiya Jinshasan Seva Samiti

View full book text
Previous | Next

Page 24
________________ રહી, પાંચસો વર્ષ કેવળીપર્યાયમાં વિચર્યા તે રથનેમિ મુનિને हुँ वहन . (२४) श्लोक : जालिमयालिउवयालि, पुरिससेणे य वारिसेणे य । पज्जुन्नसंबअणिरुद्ध, सच्चनेमी य दढनेमी ॥२५॥ पन्नासं पन्नासं, भज्जाओ चइय बारसंगधरा । सोलससमपरियाया, सिद्धा सत्तुंजए दस वि ॥२६॥ टीका : जालिमयालिरुपजालिः पुरुषसेनो वारिषेण एते पञ्च वसुदेवपुत्रा, प्रद्युम्नो रुक्मिणीपुत्रः, शाम्बो जाम्बवतीपुत्रः, अनिरुद्धो वैदर्भीपुत्रः, सत्यनेमी (मिः) दृढनेमी(मिः)समुद्रविजयपुत्रौ पञ्चाशत् पञ्चाशत् भार्याः प्रथमविवाहपरिणीताः अपरास्तु यास्ता न गण्यन्ते कृष्णदत्तपञ्चाशदाययुक्ताः परित्यज्य द्वादशाङ्गधारिणः षोडशसमपर्याया दशापि शत्रुञ्जये सिद्धाः ॥२५-२६॥ ગાથાર્થ : જાલિ, મયાલિ, ઉપજાલિ, પુરુષસેન, વારિષણ આ પાંચેય વસુદેવના પુત્રો, રુકિમણીના પુત્ર પ્રદ્યુમ્ન, જાંબુવતીના પુત્ર શાંબ, વૈદર્ભીના પુત્ર અનિરુદ્ધ તેમજ સમુદ્રવિજયરાજાના સત્યનેમિ અને દઢનેમિ એ બે પુત્રો. આ દશેય (રાજકુમારો) પહેલા વિવાહમાં પરણેલી પ૦-પ૦ પત્નીઓને (બીજી વારની આમાં ગણાઈ નથી) અને કૃષ્ણ મહારાજાએ આપેલ ૫૦ દાયનીઓને છોડીને બાર અંગના પાઠી અને સોળ વર્ષના ચારિત્રપર્યાયી એવા તેઓ શત્રુંજયગિરિ ઉપર સિદ્ધિપદને पाभ्या. (तमीने हुं न रु ) (२५-२६) श्लोक : बत्तीसपुरंधिवई, देवइपुत्ता अणीयजसपमुहा । छप्पिय नेमिसुसीसा, चउदसपुव्वी गया सिद्धिं ॥२७॥ व स्तवप्रकरणम्॥ १3

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114