Book Title: Rushimandal Stav Prakaranam
Author(s): Vijaynayvardhansuri
Publisher: Bharatvarshiya Jinshasan Seva Samiti

View full book text
Previous | Next

Page 99
________________ ગાથાર્થ : જેઓએ જિનકલ્પની તુલના કરી હતી, (તેથી જ) શ્રેષ્ઠીના ઘરમાં આચાર્ય શ્રી સુહસ્તિસૂરિ મ.એ જેમની પ્રશંસા કરી હતી, તે શ્રી આર્યમહાગિરિજીને હું વંદન કરું છું. જિનકલ્પ શ્રી વીતરાગ પરમાત્મા પાસે જ લેવાય છે, તેથી ત્યારપછીના મહાત્માઓને તુલના જ હોય છે. (૧૩૮) श्लोक : कोसंबीए जेणं, दमगो पव्वाविओ तओ जाओ । उज्जेणीए राया, संपइ सो नंदउ सुहत्थी ॥१३९॥ टीका : कौशाम्ब्यां नगर्यां द्रमको भिक्षाचर:[येन] प्रवाजितः, [ततः] उज्जयिन्यां संप्रती राजा जातः स सुहस्तिनन्दतु ॥१३९ ॥ ગાથાર્થ : કૌશાંબી નગરીમાં દ્રમક-ભિક્ષુકને જેમણે દીક્ષા આપી, (અને તેથી) જે ઉજ્જયિનમાં સંપ્રતિ રાજા થયો, તે શ્રી સુહસ્તસૂરિ ४५ ५।मो. (१3८) श्लोक : सोऊण गुणिजंतं, सुहत्थिणा नलिनीगुम्ममज्झयणं । तक्कालं पव्वइओ, चइत्तु भजाओ बत्तीसं ॥१४०॥ तिहिं जामेहिं सिवाए, अवच्चसहियाए विहियउवसग्गो । साहियकज्जो तियसेहि, पूइओऽवंतिसुकुमालो ॥१४१॥ टीका : नलिनीगुल्ममध्ययनं सुहस्तिसूरिणा गुण्यमानं श्रुत्वा द्वात्रिंशतं भार्यास्त्यक्त्वा [तत्कालं] प्रव्रजितः । त्रिभिर्यामैः अपत्यसहितया शिवया विहितोपसर्गः साधितकार्यः त्रिदशैः पूजितोऽवन्तिसुकुमालो नलिनीगुल्मविमाने जगाम ॥१४०-१४१ ।। ८८ SSSSSSSSSN ॥ श्रीऋषिमण्डल की

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114