________________ પ્રશ્નવ્યાકરણ સૂત્ર 49 29 ગુણ વિરાધના:-ગુણ અને ગુણી પરસ્પર દૂધ અને સાકરની જેમ એકાકાર થયેલા હોવાથી નિગેદવતી જીવને પણ જ્ઞાનાદિ ગુણે અસ્પષ્ટરૂપે હોય છે. નિગેદ અને એકેન્દ્રિય જેમાં તે ગુણે અસ્પષ્ટ છે જ્યારે બે ઇન્દ્રિયાદિ જીમાં કમશઃ સ્પષ્ટ થતાં કેવળજ્ઞાનીમાં તેની ચરમસીમા સમાપ્ત થાય છે. આ કારણે જ જે જીવાત્મ એની વિરાધના કે હત્યા કરીએ છીએ, તેમનામાં પણ ડેઘણે અંશે દેશવિરતિ, સર્વવિરતિ અથવા ભદ્રકતા, સૌમ્યતા, શીતલતા આદિ ગુણેની એ છેવત્તે અંશે, દશ્ય કે અદશ્યરૂપે પણ વિદ્યમાનતા હોય છે, માટે પ્રાણઘાતક માનવ, સામેવાળાની હત્યામાં ભાગીદાર બનતા તેમાં રહેલ ચારિત્રાદિ ગુણેને પણ ઘાતક બને છે. અથવા હિંસક, મારક, ઘાતક, નિદક માનવ, જ્યારે સામે વાળાની વિરાધનારૂપ હત્યને ભાવ કરે છે ત્યારે તેની વેશ્યાએમાં ફેરફાર થતાં અર્થાત્ શુભ લેશ્યાના બદલે અશુભ લેશ્યા આવતાં જ તેટલા સમય પૂરતા પણ તેમાં રહેલ, ઉત્પાદિત કરેલ, ગુરુઓના કે સ્વાધ્યાયના બળે વૃદ્ધિગત થયેલા ચારિત્રાદિ ગુણોની વિરાધના થયા વિના રહેવાની નથી. મતલબ કે સ્વ અને પરના ગુણને વિરાધક પ્રાણાતિપાત છે. ઉપરોક્ત ર૯ સંખ્યાના પર્યા અને આદિ શબ્દથી બીજા પણ શબ્દો જીવ હિંસાના પર્યાયે જ છે. માન્યું કેઆ બધાય પર્યાયેને ભાવાર્થ લગભગ એક જ છે, તે પણ મરનારની કે મારનારની, નિઘની કે નિંદકની, ઘાત્ય કે ઘાતકની લેગ્યાઓમાં તારતમ્ય હેવાથી, અથવા ભિન્ન ભિન્ન