________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 239 22. સુથg-ચેરી કરવાની આદતવાળાના હાથમાં એટલી બધી ચંચળતા-લાઘવતા અને ચાલાકી હોય છે, જેના કારણે પારકાની વસ્તુ, નેટ (પૈસા), ઘડિયાળ વગેરે એવી હોંશિયારીથી પડાવી લે છે જેની ખબર કેઈને પણ શીવ્ર પડતી નથી. તે શાહુકારના વેષમાં આપણી પાસે બેસશે, ધર્મકર્મની વાત કરશે, દેશ-દેશાન્તના સમાચાર આપશે, સાથોસાથ બ્લેડથી ગજવું ક્યારે કાપશે અને તમને રેવડાવી મૂકશે તેની ખબર કદાચ તમને બહુ મેડી પડશે. તે પહેલાં તે ધર્મની વાત કરનાર ક્યાંય ગચ્છતી થઈ ગયે હશે. . વાવર્મારણ-ચેરીકમ પાપત્પાદક, પાપવર્ધક અને આવનારા ભવમાં પાપના ફળને આપનાર હોવાથી ચેરી કરવી તે પાપકર્મ છે. કેમકે શ્રીમંત માણસને પણ પૈસે પ્રાણસમાન હોવાથી તેને કઈ ચોરી જાય તે પસંદ ન પડે, તે માનવા જેવી વાત છે. જ્યારે તેને ખબર પડે કે મારી અમુક વસ્તુ ચેરાઈ ગઈ છે, ત્યારે તેને ગતવા માટે આકાશ પાતાળ એક કરી લે છે. ન મળતાં દુઃખને પાર રહેતો નથી. ક્યારેક આઘાતને પાર રહેતું નથી. કદારા મરણસન્ન અવસ્થા પણ પ્રાપ્ત કરાવી શકે છે. માટે ચેરી કરનારે પાપી છે. રૂ. સેનિસ-સ્તન એટલે ચેરનું કર્મ તે સૈન્ય કહેવાય છે. 24. દૃરળfacqળાનો-ગમે ત્યારે પણ ચોરી કરનાર માણસ જેને ત્યાંથી ચોરી કરે છે, તેના પ્રાણને પણ જોખમમ