________________ એના ગભાણને હરે તેવા જ તલને શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર B 213 લાવવાનું કહે છે અને પૈસા આપીને તમારૂં મધ અમે ખરીદીશું, આમ બાંહેધરી આપે છે. તથા મગફળી, તલને પીલવાની ઘાણી, મશીન, તત્કાળ પ્રાણને હરે તેવા વિષ તથા સર્પોના વિષને, બીજાઓના ગર્ભને પાડનારા, મૂળકર્મ(ઔષધ), મૂલ નક્ષત્રમાં જન્મનારા બાળકની દેષ શાન્તિ માટે, સ્નાન આદિના પ્રગોને તથા મંત્રને, ગામ-નગરમાં વિક્ષેભમંત્રાદિ પ્રગને બીજાઓને બતાવનાર, કહેનાર અને પિતે પણ પરપ્રાણઘાતક પ્રગને ઉપગ કરનાર હોય છે તથા પાપપૂર્ણ નિરર્થક ભાષાવાદીઓ વારંવાર કંઈને કંઈ બોલતા જ હોય છે કે અમુક સ્થાને ચોરી કરવા જાએ, અમુક સ્થાનેથી તે સ્ત્રી તથા કન્યાનું હરણ કરે, ગુંડાઓ પાસે તેમને મેથીપાક ખવડાવે, શ્રીમતેને ત્યાં ધાડ પાડે, બહારથી ગુંડાઓને બેલાવીને આખા ગામમાં ત્રાસ ફેલાવે, જગલમાં આગ લગાડે, તળાવની પાળ તેડી નાખે, મંત્રતંત્રાદિના પ્રયોગથી ન માને તેમને વશ કરાવે. આ પ્રમાણે મૃષા ભાષાવડે બીજાઓ પાસે ઉપરના કામો કરાવે છે અને પોતે પણ કરે છે. બીજાઓને ભય-મરણ-કલેશ અને ઉદ્વેગ કરાવનારી ભાષા વાપરે છે. મલિન અધ્યવસાયે વડે પારકાઓને ઘાત કરાવનાર રૂપ હિંસાજનક ભાષાને બેલ્યા જ કરે છે. આ અકલ્પનીય વિચિત્રતાઓથી પરિપૂર્ણ આ સંસારમાં કેટલાક માનએ ભલે માનવ નિ પ્રાપ્ત કરી લીધી હશે, પણ પૂર્વભવીય અનાર્ય સંસ્કારોથી તેઓ એટલા બધા દબાઈ ગયેલા હોય છે, જેના કારણે તેમના સ્વભાવમાં બીજાઓને