________________ 240 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર મૂકી દેતે હેય છે. સાથે સાથે પિતાના થડા ઘણા સત્કર્મ, પુણ્યકર્મો, ગત ભવની આરાધનાઓ ઉપરાંત પિતાની ખાનદાની તથા ભણતર ગણતરને પણ નાશ કરનાર બને છે. કેમકે ચેરી કરવાના સમયે અત્યંત સંક્ષિણ પરિણામે થયા વિના રહેતા નથી. તેમાં નિર્દયતા અને ધર્મ રહિતતાને સથવારે મળતાં જ આ ભવની થેડી ઘણી આરાધના, દાનપુણ્ય વગેરે તે ખતમ થાય છે અને પૂર્વભવના થોડા ઘણા પુણે શેષ રહ્યા હોય તે 5 ખતમ થાય છે. - 21. સાળા-એટલે આદાન-ગ્રહણ કરવું, સભ્યતા, માનવતા, ધાર્મિકતા અને દયાળુતાને સ્પર્શ, આત્માને થઈ ગયે હોય તે તેને માનસિક જીવનમાં સત્કર્મિતાને પ્રવેશ થયા વિના રહેતું નથી, જેથી પગલિક વસ્તુઓને સહવાસ અને તેની છાયા પણ આધ્યાત્મિકતાને બગાડી નાખવા સમર્થ છે, તેનું સમ્યગજ્ઞાન પ્રાપ્ત થયા પછી પારકાની પૌગલિક વસ્તુઓની ચોરી કરવાને પ્રશ્ન રહેતું નથી, તેમ છતાં બધાય જીવેની આધ્યાત્મિક ભૂમિ એક સમાન ન હોવાના કારણે જે તેવા સત્કાર્યોથી રહિત છે, તેમને જ પારકાની વસ્તુઓનું ગ્રહણ-સ્પર્શન તથા ઉપભેગ કરવાને ભાવ થાય છે, જે પાપ છે. - 16. શુંઘાઘળrળ-પારકાના દ્રવ્યને પચાવી જવાની ભાવનાથી, અથવા તેને પોતાની પાસે રખાવી લીધા પછી કહેવું કે, “તારૂં દ્રવ્ય મારી પાસે છે જ નહિ. કદાચ મૂકયું હોય તે સાક્ષી લાવ.” ઈત્યાદિ શબ્દોની માયાજાળમાં તેને તેવી