________________ 386 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર અને તેનું અપહરણ કર્યું. નૃસિંહને અવતાર લઈ કૃષ્ણ મહારાજાએ તેને મૃત્યુની ટિમાં પહોંચાડી દીધે. સુગ્રીવ રાજાની તારા રાણીને માટે સાહસગતિ વિદ્યાધરે બહુરૂપી વિદ્યા સાધી અને બનાવટી સુગ્રીવનું રૂપ લઈને આવ્યું. બંને સુગ્રીવે ખૂબ લડ્યાં, છેવટે રામચંદ્રજીના હાથે બનાવટી સુગ્રીવ માર્યો ગયે. રક્તસુભદ્રા, કૃષ્ણની બહેન હતી. અર્જુન પર આસક્ત થઈ અને છેવટે ધમસાણ યુદ્ધ ખેલાયું. આ પ્રમાણે સુવર્ણગુટિકા, કાંચના, અહત્રિકા, રેહિણી આદિ સ્ત્રીઓના કારણે યુદ્ધો ખેલાયા છે, જેમાં અગણિત માનવે માર્યા ગયા છે. પરસ્ત્રીના કારણે ભૂતકાળમાં અને આજે પણ વૈર, વિરોધ, લડાઈ, મારફાડ અભાવ નથી. મૈથુનાસક્ત માનવેના બંને ભવ બગડી જાય છે. મહા મહાન્ય બની નરકમાં જાય છે. ત્યાંથી ત્રસ, સ્થાવર, સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત અવસ્થાને દુઓ ભેગવે છે. ત્યાંથી નીકળીને અંડજ (ઇંડામાંથી ઉત્પન્ન થતાં છ ), પિતજ (હાથી વગેરે), જરાયુજ (માનવ વગેરે), રસજ (પાકી ગયેલા ફળમાં), પરસેવાથી (જ, લીખ વગેરે), સંમૂચ્છિમ (દેડકા વગેરે), ઉદુભેજ (તીડ વગેરે), ઔપપાતિક (દેવ અને નારક)માં ઉત્પન્ન થાય છે, મરણ પામે છે. આ પ્રકારે લાંબા