________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર : 335 લીધેલી પ્રિયતમા-પ્રેયસીના હાડકાના દાંતેને પણ કુન્દ પુષ્પ જેવા માની બેસે છે, નેત્રને નીલકમળ જેવા, મુખને પૂર્ણિમાના ચંદ્ર જેવું, માંસના પિંડ જેવા સ્તનોને પૂર્ણ કળશ જેવા માનીને તેના સ્પર્શમાં સ્વર્ગીય સુખની કલપના કરે છે. આ બધાયમાં મેહકર્મની પ્રબલતાજન્ય અજ્ઞાનનું કારણ છે. (10) મનઃ સંક્ષેભઃ....માનસિક જીવનની ચંચળતા, વ્યગ્રતા, વિહળતા અને ઉગતાનું મુખ્ય કારણ કામજન્ય સંસ્કારે છે. મતલબ કે પૂર્વભવમાં બ્રહ્મની આરાધના કરી ન હોય, ઓછી કરી હોય, કાચી કરી હોય કે રેતાં રોતાં કરી હોય ત્યારે જ ચંચલતાઓ માનવતાને ખતમ કરનારી બને છે. જ્યારે બ્રહ્મની આરાધના પૂર્વભવની સારી હશે તે તેનું માનસિક જીવન સંયમના દેરડાથી બંધાયેલું હોવાથી ચંચળતાના બદલે સ્થિરતા, વ્યગ્રતાના બદલે ધીરતા, વિહળતાના બદલે સમચિત્તતા અને ઉગના સ્થાને ગંભીરતામય જીવન હશે. કાચી આરાધના હશે તે નાની ઉંમરમાં પણ ચંચળતા જોવા મળશે, અને આગળ જતાં કામદેવને સથવારો મળતાં જ ટુડન્ટ બેય ગર્લ્સ ફ્રેન્ડની અને ટુડન્ટ ગર્લ્સ બોયફ્રેન્ડની તપાસમાં રહેશે. પછી તે બેશરમ બનીને પણ વિલાસ માટેના પ્રયત્ન ગતવામાં જ કામદેવની નિશાળનું સ્નાતક પદ પ્રાપ્ત કરવાનું ભાગ્યમાં રહેશે. માટે મનઃસંભ કામને ઉત્પાદક અને ઉત્પાદ્ય પણ કહેવાય છે. માનવતાને પાકે દુશ્મન કામ છે અને તેમાંથી ઉત્પન્ન થયેલ નામ શોઘ: લંબાયતે...' ક્રોધ પણ છે. જેના જીવનમાં