________________ 634 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર પાંચ શરીરમાં કર્મોના સમુદાયરૂપ કામણ શરીર છે. તેને નાશ થતાં ફરીથી શરીરને ધારણ કરવાપણું રહેતું નથી. ભાવપરિગ્રહનો અંત લાવવા માટે સિદ્ધોના ગુણોને યથાશક્ય આત્મસાત્ કરવાના રહેશે. (22) વીરાણ નોનસર્દિક જૈન શાસને મન-વચન-કાયાને વેગ કહ્યો છે જે પૌગલિક હોવાથી જડ છે. માટે જ કેળવાયેલા કે અણુકેળવાયેલા આત્મા દ્વારા તેનું સંચાલન થાય છે. સંવરધમ આત્મા કેળવાયેલે અને આશ્રવમાગી આત્મા અણ કેળવાયેલે કહેવાય છે. મુનિધર્મ પ્રાપ્ત સંવરમાગી હોવા છતાં પૂર્વ ભવના આરાધિત આશ્રવમાર્ગના સંસ્કારોની સત્તા પણ સમયે સમયે મુનિને સતાવતી હોય છે. માટે જાગૃત સંયમધારી મુનિ યુગમાં (મનવચન-કાયામાં) શુભત્વ લાવવા માટે 32 પ્રકારના વેગને સંગ્રહ કરશે જે નીચે પ્રમાણે છે - 1 પિતાની ભૂલની, અપરાધોની આચાર્યશ્રી પાસે આચના કરશે. 2 આચાર્યોએ પણ એકની આલેચનાને બીજા પાસે પ્રગટ ન કરવી. 3 વિપદુગ્રસ્ત અવસ્થામાં પિતાના મુનિ ધર્મમાં દઢ રહેવું. 4 ફળની ઈચ્છા રાખ્યા વિના કિયાનુકાનમાં જાગૃતિ રાખવી. 5 સૂત્ર અને અર્થ, અથવા ગ્રહણ અને આસેવના શિક્ષા લેવામાં ઉત્સાહી રહેવું. 6 શરીરની શુશ્રષા ન કરવી. છ કરાયેલ તપને બીજા પાસે જાહેર ન કરવું. 8 ઉપધિ પ્રત્યે પણ લેભને ત્યાગ કરે. 9 પરિષહાને સહન