________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 303 ક્યાંય પડ્યા હોય છે. પકડાઈ જવાના ભયથી મેટરના રંગે પણ કેટલીયવાર બદલાવવા પડે છે. દુઃખી બનવું ગમતું નથી” છતાં પણ તેમને કઈ સુખી બનાવી શકતું નથી. અથવા કેઈ દયાળુ માનવ તેમને સુખી બનાવવાના પ્રયત્ન કરે તે પણ તે સુખે તેમને હેરાન પરેશાન કર્યા વિના રહેતાં નથી. ગત ભવમાં આચરેલી ચેરીના ફળો ઉપર પ્રમાણે ભેગવવા છતાં પણ આ ચૌર્યકર્મનાં ફળે છે, તેનું જ્ઞાન તેમને હેતું નથી અને તેવા ધંધા પણ છેડી શકતા નથી. માટે તેઓ દુઃખી છે, મહા દુઃખી છે, રોગી અને મહા રોગી છે. ભયના માર્યા દુઃખી અને પપમ કે સાગરે પસુધી નરક વેદના તેમના ભાગ્યમાં રહે છે. જ્ઞાતકુળનન્દન, પરમદયાળુ શ્રી મહાવીરસ્વામીએ કહ્યું. મેં પ્રત્યક્ષ સાંભળ્યું તેને હે જ! મેં કહ્યું છે. આ અદત્તાદાન પાપ સ્વ અને પરેને મારનાર છે, મનની મલિનતા વધારનાર છે. અકસ્માત્ ભયેની હાજરી પણ રહેલી હોય છે. કષાયેનું મૂળ કારણ છે. અનાદિ કાળથી લેવાયેલું હોવાથી દુત્યાજય છે. આ પ્રમાણે તીર્થંકર પરમાત્માએ કહ્યું છે. પ્રશ્ન વ્યાકરણનું ત્રીજુ અદત્તાદાન નામનું અધ્યયન સમાપ્ત કર્યું છે