________________ 34 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર લાવવામાં પૂર્ણ સમર્થતા ધર્મમાં છે. જો ગરા ઘોિ " જે સ્થાન પર રહીને માનવ માત્ર સ્વસ્થ એટલે પિતાના આત્માના શુભ પરિણામે માં સ્થિત થાય તે ધર્મ છે. 'ઘÉ રતીતિ ઘifમવ:” સદુધર્મનું આચરણ કરે તે ધાર્મિક છે. આવા પ્રકારને ધર્મ પ્રાપ્ત થવામાં બ્રહ્મચર્યની ઉપાસના મૌલિક કારણ છે. પરસ્ત્રી(વિધવા-સધવા-કુમારી-સહપાઠની)ને મન-વચન અને કાયાથી ત્યાગ કરી, સ્વ સ્ત્રી સાથે પણ મર્યાદિત રહે તે આંશિક બ્રહ્મચર્ય કહેવાય છે અને કઈ પણ જાતની છુટછાટ રાખ્યા વિના પૂર્ણરૂપે બ્રહ્મચર્યની ઉપાસના સપૂર્ણ બ્રહ્મચર્ય કહેવાય છે જે ચારિત્ર સ્વરૂપ છે અને આત્માનું મૂળ સ્વરૂપ છે. અથવા બ્રહ્મચર્ય આત્મા જ છે અને આત્મા બ્રહ્મચર્ય જ છે. તેનાથી વિપરીત અબ્રહ્માની સ્મૃતિ માત્રથી એક પછી એક પાપનું આવાગમન સરળ બને છે. જે ચારિત્ર મહનીય કર્મને બાંધવાનું મૂળ કારણ છે. (17) અશીલતા... ચારિત્રવર્જિતવાત. પૂર્વભવના શાપથમિક ભાવની આરાધનાના બળે આ ભવમાં પ્રાપ્ત થયેલા સમ્મચારિત્રનાં સંસ્કારે જેનાથી ચલાયમાન થાય, ચાલ્યા જાય, અથવા ધીમે ધીમે મંદ પડતાં જાય તેમાં અશીલતા જ કારણભૂત હોય છે. માતાપિતાના શુભ સંસ્કારથી આપણને સારા તત્વની બક્ષીસ મળી હતી. તે જ્યાં સુધી અબ્રહ્મ સેવનની ભાવનાને ઉદ્દભવ થતું નથી ત્યાં સુધી ટકે છે અથવા ટકાવી શકાય છે. પરંતુ જેમ જેમ