________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 235 (20) ચેરી જારી કરનારાઓનું ભેજું હંમેશા અશાન્ત જ રહેતું હોવાથી તેઓ સભ્ય, સજજન અને સાધુ સંતની પાસે પણ બેસી શકતા નથી. (21) વારંવાર ચેરીઓ કરવાથી અવસર આવ્યું, ગમે તેવા દુષ્કર્મો કે બીજા પણ પાપાચરણ કરી નાખતાં તેમને વાર લાગતી નથી. (22) તેમને કેઈને પ્રત્યે દયા પણ હોતી નથી કેમકે જ્યારે ને ત્યારે તેમથી આંખે ચારે તરફ ફરતી હોવાના કારણે, ગમે તેમ કરીને પણ પારકાને લુંટી લેવાની જ તમન્નાવાળા હોય છે. (23) રાજપુરુષો તથા પિલિસે પણ તે ચરેથી સાવધાન રહે છે. અર્થાત્ ચેરી કરનારા માણસ ઉપર તેમની વક્રદૃષ્ટિ પડેલી જ હોય છે. (24) સાધુ સંતે જેની પાસે રહેતા ભય પામે છે, તે બીજાઓને માટે તેવા માણસે ભયપ્રદ બનવા પામે, તેમાં શું આશ્ચર્ય! (25) કુટુંબ તથા મિત્ર મંડળમાં પણ તેવા માણસો બેસવાની લાયકાત વિનાના હોય છે. (26) દ્રવ્યપાપ, ભાવપાપનું પિષણ કરતું હોવાથી ચેરના જીવનમાં ઘણુઓની સાથે રાગ અને ઘણુઓની સાથે દ્રવ વધવા પામે છે, પિતાના સાથીદારને પેસેભેજનપાણી