________________ 72 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર રહેનારા નાના મેટા કીડા, મકડા, સાપ, કાનખજુરા, ગોળી, ઉંદરડા તથા ડાળ પર માળા બાંધીને રહેનારા કબુતર, કાગડા, મેર, કેલ, તેતર, ગીધ તથા તેમના ઇંડા આદિ ત્રસ પંચેન્દ્રિય, ચતુરિન્દ્રિય, ત્રિન્દ્રિય અને કીન્દ્રિયાદિ જીની હત્યા અબુધ માને નિર્દયરૂપે કરે છે. આ વાતને સૂત્રકાર કહે છે કે (2) તમારગોવા:–પૃથ્વીકાયિકને તથા તેમના આધારે રહેનારા જીવોને. (2) તારે-જે અને બીજે ક્યાંય રક્ષણ મળતું નથી, તેમને તથા પૃથ્વી એટલે મારી આદિ જ જેમને આહાર છે, મતલબ કે પૃથ્વીમાં રહીને માટી આદિનું ભક્ષણ કરી જે જે પિતાનું જીવન જીવે છે. (3) तप्परिणयवण्णगधरसफासबोंदिरूवे અર્થાત્ પૃથ્વી આદિને વર્ણ—ગંધ-રસ અને સ્પર્શેથી જે ને સ્વભાવ પરિણત થઈ રહ્યો છે. (4) સરવરે જે જીવે છઘસ્થ માણસને ચક્ષુગોચર નથી. (5) ગલુણે-અથવા જે જ ચક્ષુચર છે, તેવા ત્રસ જીવે, જે તડકે, છાંયડે, સુખ અને દુઃખના કારણે એક સ્થાનથી બીજા સ્થાને જાય છે એવા ત્રસનામ કર્મના ઉદય. વતી જી.