________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 517 આરાધના અધિકાર શ્રેષ્ઠ છે. કારણ કે અતિચાર (દેષ) વિનાની અહિંસાની આરાધના કરવાથી જ પૃથ્વીકાયિક–જળકાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, જળચર, થળચર, બેચર અને ત્રસ આદિ બધાય છનું રક્ષણ થાય છે. માટે અહિંસાથી અતિરિક્ત બીજા બધાય ધર્મો શક્તિસમ્પન નથી. અહિ સરણુ–ગગન આદિ જે ઉપમા આપી છે, તેનાથી કદાચ હિત થાય કે ન પણ થાય! ત્યારે અહિંસાની આરાધના છેવટે મેક્ષપદની પણ પ્રાપ્તિ કરાવી આપે છે. “જે સ્થળે ગાયની તૃષા મટે છે, તે સ્થળે બનાવનારના સાત ખાનદાને તરે છે. માટે જળાશ, વાવડીઓ, તળાવ બંધાવવા સારા છે.” આ પ્રમાણે લૌકિકેનું કથન ઠીક નથી. કેમ કે વિચાર કરતાં તરસ્યા પશુઓની તૃષા બુઝાવવી તે દયાને તેમના મતે ભલે અહિંસા કહેવાઈ હોય પણ તેના આશ્રયે રહેનારા પૃથ્વી, જળ અને ત્રસ જીવેની હત્યાનું શું થશે? એક બાજુ દયાનું ધ્યાન રાખતા બીજી તરફ દયાદેવીના પગ જ કપાઈ જતા હોય તે કયે માર્ગ લે ? માટે અરિહંત પરમાત્માઓથી પ્રરૂપિત સર્વવિરતી સ્વરૂપ અહિંસા જ એકાન્તિક અને આત્યંતિક ફળને આપનારી છે જેમાં કેઈનું પણ હનન નથી. ભગવતીઅહિંસાના આરાધકે કેણ કેણુ? આગળના સૂત્રોમાં સ્વરૂપ, પર્યાય અને અહિંસાધર્મની સર્વોત્કૃષ્ટતા કહ્યા પછી સહજ શંકા થઈ શકે છે કે ભૂતપુર્વમાં આ ધર્મની આરાધના કેઈએ કરી છે? મહાપુરૂષોએ