________________ 468 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (7) સરગવવાર્... જીવનના અણુ અણુમાં અહિંસાધર્મની આરાધના વિના સત્ય (મૃષાવાદને ત્યાગ) અને આર્જવ એટલે હૃદયની કઠોરતા, કર્કશતા અને માયા પ્રપંચાદિને ત્યાગ કઈ કાળે પણ શક્ય નથી. અથવા સત્ય અને સરળતાના આધારે જ સંવરધર્મની આરાધના થાય છે. આપણે અનુભવ પણ કહે છે, દુર્ગુણેના ત્યાગ વિના ખેંચી તાણીને લાવેલા ગુણોથી માયારૂપ સ્વાર્થની સાધના થશે. પરંતુ આત્માની સાધના ક્યારેય નહિ થાય. આ કારણે જ અહિંસાધર્મની આરાધના થતાં આત્માના કિલષ્ટ–પાપમય પરિણામોનો નાશ થશે અને સદ્દગુણેની સુલભતા અને તેની સ્થિરતા થવા પામશે. (8) નરસિરિયમrદેવા વિવગાડું.” | ગમે તે અનપઢ માણસ પણ જન્મ–જરા-મરણશેક-વિયેગ આદિના દુઃખોથી પૂર્ણ ચાતુર્ગતિક સંસારને અંત (નાશ) કરી કેવળજ્ઞાન-મુક્તિ-મેક્ષની જ ઝંખના કરતે હોય છે, પરંતુ સમ્યગુજ્ઞાનના અભાવમાં સમ્યફચારિત્રની પ્રાપ્તિ અત્યંત દુર્લભતમ હોવાથી મેક્ષની ઝંખના સ-ફળીભૂત બનવા પામતી નથી. વિપરીત જ્ઞાન(અજ્ઞાન)ના કારણે કેટલાક જ ભૌતિકવાદની પૂર્ણ પ્રાપ્તિ જ્યાં થાય છે, તેવા દેવલેકને જ મોક્ષ માનીને બેઠા છે. પરંતુ તેમને તે ખ્યાલ નથી હોત કે ભૌતિક સુખે ગમે તેટલા મળ્યા હોય તે પણ તે નશ્વર હોવાથી જ લીને જુઓ નરર્થો વિશા' આ ન્યાયે પુનઃ સંસારની 84 લાખની શેરીઓમાં રખડપટ્ટી જે