________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 403 તૈયારીમાં હોય તે પણ પરિગ્રહની માયાના શાપે, નાકરચાકરેને કે પુત્રવધુઓને પણ આપવાની ઇચ્છા થતી નથી. સારાંશ કે ફેકી દેશે પણ ઘરના મેમ્બરોને ખાવા દેશે નહિ. માટે સંભારને પરિગ્રહનો પર્યાય કહ્યો છે. (7) સંકર :-વ્યાપાર આદિમાં વધેલું સુવર્ણ કે ચાંદી વગેરે ક્યાં મૂકવા ? તે માટે હજાર પ્રકારના સંક૯પ-વિકલ કર્યા પછી, પહેલાના આભૂષણેને ગળાવી વધારાનું સેનું તેમાં ઉમેરી નાખે છે, અથવા વધી ગયેલા સેનાને પીગળાવીને બીજા પ્રકારના ઘાટ ઘડાવે છે. જેથી સિપાઈઓ પણ ભૂલ ખાઈ શકે છે, અથવા તેમ કરી પાંચમું વ્રત પાળ્યાને પણ સંતોષ અને ચોરી કરવાની આદત ટકી રહી તેને પણ સંતેષ. (8) એવમાચાર –ભૂતકાળના અનેક ભવમાં ભગવેલા દુર્ગતિને દુઃખેને તથા કરાતાં પાપના કારણે ભાવિકાળના બગડી જનારા અવતારમાં જે દુઃખે ભેગવાશે, તે બંનેને ભૂલી જઈ કેવળ વર્તમાનકાળમાં ગમે તે રીતે પણ દ્રપાનમાં જેમની મતિ ચક્કર ખાઈ રહી છે, તેઓ લેહીમાંસ-માછલી આદિ અનાર્ય વ્યાપાર કરીને પણ ધન ભેગું કરવામાં ભાન ભૂલ્યા હોવાથી તેમના રોમે રેમમાં ધનની માયા સિવાય બીજું એ કેય સત્કર્મ હોતું નથી, અથવા ધને પાર્જન જ અમારે આચાર છે” તેવું તેમના મનમાં વસેલું હોવાથી દ્રવ્યની વૃદ્ધિ કર્યા વિના સંસારમાં કે સમાજમાં જીવવું નકામું છે, કેમ કે ઈજજત-આબરૂ, માન-સત્કાર,