________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 181 રાગ, દ્વેષ, મેહ, માયા, ક્રોધ, લેભ આદિ વૈકારિક, વૈભાવિક, તામસિક, રાજસિક અને છાઘસ્થિક કર્મોને જેમણે સમૂળ નાશ કર્યો છે, તેમને આતિ કહેવાય છે અને આવી આપ્તિ જેણે પ્રાપ્ત કરી છે તે આપ્ત છે, આવા આપ્ત કેવળજ્ઞાની સિવાય બીજો કોઈ હોઈ શકે તેમ નથી. આ પ્રમાણે શ્રુતિયુક્તિ અને અનુભૂતિથી આત્મા સિદ્ધ છે, જે સર્વશક્તિસમ્પન્ન છે, કર્મોને કર્તા છે, ભક્તા છે, શરીર પરિમાણ છે, પર્યાના કારણે પરિણમી છે અને અદષ્ટ કર્મોને લઈ ભવાન્તરે કે ગત્યન્તરે કરવાની ફરજ પડે છે. કર્મો તથા તેના ફળ પણ પ્રત્યક્ષ દેખાય છે - આત્માને મૂળ સ્વભાવ નિરંજન-નિરાકાર-શુદ્ધ-બુદ્ધ ભલે રહ્યો, પરંતુ જ્યાં સુધી તેને મૂળ સ્વભાવ પ્રગટ ન થાય ત્યાં સુધી તે તેના એક પ્રદેશમાં અનંતાનંત કર્મોની વર્ગણું (ભા) ચૂંટેલી છે, જે પ્રવાહથી અનાદિ કાળની છે. સૌ પ્રથમ આત્મા શુદ્ધ હશે? આ માન્યતા પણ બેટી છે. કેમકે સિદ્ધશિલા પ્રાપ્ત કરેલા સિદ્ધાત્માઓ સિવાય સંસારને એકેય જીવ ક્યારેય શુદ્ધ હતું નહિં, યદી તે શુદ્ધ જ હેત તે તેને ક લાગવાને અવકાશ રહેતું જ નથી. ગેહના દાણું સેકાઈ ગયા હોવાથી બીજતત્વ નાશ થવાના કારણે આખી દુનિયાના ખેડૂતો ભેગા મળીને પણ તેમાં અંકુરસ્પત્તિ કરી શકે તેમ નથી. તેવી રીતે કર્મોના બીજ સર્વથા નિષ્ફળ થયા પછી રાગ દ્વેષની ચિકાશના અભાવે તેમને કર્મોની ધૂળ કેવી રીતે લાગશે? માટે જ તેમને છેડી. જવ અને કર્મોનું