Book Title: Bruhat Sangrahani Author(s): Jinbhadra Gani Publisher: Kunvarji Anandji View full book textPage 9
________________ ૨૬ દરેક પ્રસ્તટે આયુ વિશેષ જાણવા સંબંધી કરણ ૨૭ સૌધર્મ દેવના દરેક પ્રસ્તટે ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૮ સૌધર્મેશાન દેવલોકના તેર પ્રસ્તટે ઉત્કૃષ્ટ સ્થિતિનું યંત્ર ૫) ૨૯ શકેંદ્રના લેપાળનું સ્થાન ને આયુ ૩૦ દરેક પ્રસ્તટે જઘન્ય સ્થિતિ સંબંધી ચર્ચા ૩૧ ત્રીજા કલ્પથી દરેક પ્રસ્તટે સ્થિતિ જાણવાનું કારણ ૩૨ ઉપર પ્રમાણેના કરણથી પ્રાપ્ત થતી ત્રીજા–ચોથા દેવલોકમાં જાત્કૃષ્ટ સ્થિતિ. ૩૩ સનકુમાર અને માહેંદ્ર દેવલોકના બાર પ્રસ્તટે ઉત્કૃષ્ટ આયુ સંબંધી યંત્ર (૬) ૩૪ બ્રહ્મદેવલેકે પ્રત્યેક પ્રસ્તટે જાત્કૃષ્ટ સ્થિતિ ૩૫ બ્રહ્મદેવલોકમાં દરેક પ્રસ્તટે આયુ સંબંધી યંત્ર (૭) ૩૬ લાંતક દેવલે કે પ્રત્યેક પ્રસ્તટે જuત્કૃષ્ટ સ્થિતિ ૩૭ મહાશુક્ર દેવલોક પ્રત્યેક પ્રસ્તટે જઘન્યત્કૃષ્ટ સ્થિતિ ૩૮ સહસ્ત્રાર દેવલેકે પ્રત્યેક પ્રસ્તટે જાત્કૃષ્ટ સ્થિતિ ૩૯ છઠ્ઠા, સાતમા અને આઠમા દેવલેકની ઉત્કૃષ્ટ સ્થિતિ સંબંધી યંત્ર (૮) ૪૦ આનતાદિ દેવલેકે પ્રતિ પ્રસ્તટે જઘન્યત્કૃષ્ટ સ્થિતિ ૪૧ નવ, દશ, અગ્યાર અને બારમા દેવલોકના ઉત્કૃષ્ટ આયુ સંબંધી યંત્ર (૯) ૩૪ ૨ ભવનદ્વાર, ૪૨ ભવનપતિના દશે નિકાયના ભવનોની સંખ્યા ૪૩ દક્ષિણેત્તર દિશાના વિભાગે ભવનની સંખ્યા ૪૪ ભવનપતિના દશે નિકાયના દક્ષિણોત્તર ભવનનું યંત્ર (૧૦) ૪૫ ભવનપતિના ભવનોનું પ્રમાણ ૪૬ ભવનપતિના ભવનેનું સ્થાન ૪૭ ભવનપતિના દશે નિકાયના નામે તથા તેનું સ્વરૂપ ૪૮ દશે પ્રકારના ભવનવાસી નિકાયના ચિન્હો ૪૯ દશે પ્રકારના ભવનપતિના શરીરવર્ણવિભાગ ૫૦ દશે પ્રકારના ભવનપતિને વસ્ત્રવિષયક વર્ણવિભાગ ૫૧ ભવનપતિના દશે નિકાયના બબ્બે ઇદ્રોનાં નામ પર કયા ઇંદ્રની ક્યા વિષયની શક્તિ છે ? તેનું વર્ણન ૫૩ તે ઇદ્રોની શક્તિનો બીજો પ્રકાર ૫૪ ભવનપતિના ઇદ્રોના તિર્યમ્ લોકમાં કયા દ્વીપમાં આવાસો છે ? ૫૫ ભવનપતિના ઇદ્રોના સામાનિક અને આત્મરક્ષક દેવેની સંખ્યા ૫૬ વૈમાનિક ઈંદ્રોના સામાનિક અને આત્મરક્ષક દેવની સંખ્યા - ૫૭ ચારે નિકાયના ઈંદ્રોના સામાનિક અને આત્મરક્ષક દેવેની સંખ્યાનું યંત્ર (૧૧) ૫૮ ચારે નિકાયના ઇદ્રોની અગ્રમહિષીની સંખ્યાPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 298