Book Title: Dharmni Disha Author(s): Kanakvijay Publisher: Kalyan Prakashan Mandir View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકાશન વિભાગદ્વારા આ વ્યાખ્યાનના બે ભાગે પૂર્વે પ્રગટ કર્યા હતા. પૂ. પરમગુરુદેવ સ્વગીય સૂરિદેવે, વડાદરાનરેશ શ્રીમાન ગાયકવાડ સયાજીરાવના ખાસ આગ્રહથી તેઓના કલ્યાણની પવિત્ર ભાવનાથી આ વ્યાખ્યાન આપ્યા હતા ત્યારબાદ સુધારા-વધારા સાથે તે પ્રસિદ્ધ થયા. તેને ફરી સંસ્કારિત કરી, આજે આ રીતે પ્રગટ કરવામાં આવ્યા છે. ' મુખ્યત: જૈનેતર જિજ્ઞાસુવર્ગને જૈન ધર્મની ઓળખાણ આપવા માટે આ વ્યાખ્યાને તૈયાર થયેલા છે. આજે પણ આ પુસ્તક પ્રસિદ્ધ કરવામાં પણ એ જ આશય છે. ચાગ્ય, આત્મકલ્યાણના અભિલાષક આત્માઓ, ધર્મની દિશાના સ્વાધ્યાયથી શ્રી જિનેશ્વરદેવપ્રણીત ધર્મની દિશામાં સવિશેષ પ્રગતિ સાધી ! એજ અભિલાષા. મુનિ કનવિજય તા. ૨૨-૭-૪૭ મંગળવારની પ્ર. શ્રાવણ સુદિ ૫ : ૨૦૦૩ | sji લાલબાગ, ભુલેશ્વર મુંબઈ || કાન s Serving Jinshasan 080437 gyanmandir@kobatirth.org For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 169