Book Title: Dharmni Disha Author(s): Kanakvijay Publisher: Kalyan Prakashan Mandir View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમદાવાદથી વિહાર કરી, ૨૦૦૧ ના ચાતુમોસાથે અમે સુરત ખાતે છાપરીયા શેરીના ઉપાશ્રયે રહ્યા હતા. તે દરમ્યાન પૂ. પરમગુરુદેવ સ્વગીય આચાર્ય મહારાજશ્રીના પરમભકર્ત મુ શ્રાવક હીરાલાલ માસ્તર મારી પાસે આવતા હતા. અવસર પામીને તેઓએ મને જણાવ્યું ‘ પૂ૦ પરમગુરુદેવશ્રીનાં વ્યા ખ્યાના નવેસરથી સંપાદિત કરી, પ્રસિદ્ધ કરવા જેવા છે, આપ ધારો તો કરી શકે તેમ છે, હાલ આ કાર્ય ખાસ કરવા જેવું છે.' માસ્તર હીરાલાલની આ વાત મને તે વેળા ગમી ગઈ. છે. પૂ પરમગુરુદેવશ્રીએ લગભગ આજથી ૩૦ વર્ષ પહેલાં છે આ પેલાં ધાર્મિક વ્યાખ્યાન આજે સંપાદિત કરી વ્યવસ્થિતતે રીતે પ્રગટ થાય તે ઈચછનીય છે, જેથી બાળજી તેમજ કે માર્ગસમુખ યોગ્ય આત્માઓને જરૂર ધર્મનું આછું સ્વરૂપ ખ્યાલમાં આવે, આ જ એક આશયથી મેં પ્રસ્તુત કાર્ય હાથમાં લીધું. વ્યાખ્યાનના અત્યાર અગાઉ પ્રસિદ્ધ થયેલા બે ભાગમાં ઘટિત ફેરફાર કરી, ધર્મની દિશા” ના અભિધાનથી તે કે વ્યાખ્યાનો આ રીતે આજે પ્રકાશિત થઈ, અથી આમાઓનાં હાથમાં મૂકાય છે. વડોદરા સ્ટેટના ધમોધિકારીએ, સ્ટેટના For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 169