Book Title: Anekantjaipataka Part 04
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 285
________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता १११६ -> ( २६७) अस्ति चायमाविद्वदङ्गनादिसिद्धेः विच्छिन्नार्थग्रहणस्वभावसंवेदनवेदनाच्च । बाह्यार्थगोचरः, ( २६८ ) स्वनिवृत्त्यपरोत्पत्तिद्वयनिष्पादनैकस्वभावत्वेन च तच्चित्रता * વ્યાબા × तत्तदाभासावसायाभाव:- धूम धूमाभासावसायाभाव इति । अस्ति चायं-तत्तदाभासावसाय: आविद्वदङ्गनादिसिद्धेः तथाप्रतीते: विच्छिन्नार्थग्रहणस्वभावसंवेदनवेदनाच्च । अयं बाह्यार्थगोचरस्तथाप्रतीतेरेव । तथा स्वनिवृत्त्यपरोत्पत्तिद्वयनिष्पादनैकस्वभावत्वेन च हेतुना 155 * અનેકાંતરશ્મિ તેથી ધૂમ-ધૂમાભાસનો બોધ જુદા જુદા રૂપે ઘટાડવા, ધૂમને ચિત્રસ્વભાવી માનવો જ રહ્યો અને તેથી તો અનેકસ્વભાવી બાહ્યાર્થ સિદ્ધ થશે જ. (હવે કોઈ કહે કે, તમે ધૂમ-ધૂમાભાસના બોધને લઈને તેની ચિત્રસ્વભાવિતા સિદ્ધ કરી, પણ વાસ્તવમાં ધૂમ-ધૂમાભાસરૂપે બોધ છે જ નહીં... પણ ગ્રંથકારશ્રી તેનું અસ્તિત્વ સિદ્ધ કરી, અનેકસ્વભાવી અનુગત એવો બાહ્યાર્થ સાબિત કરશે. તે હવે જોઈએ -) (૨૬૭) આ ધૂમ અને ધૂમાભાસરૂપે થનારો બોધ છે તો ખરો જ, કારણ કે વિદ્વાનથી લઈને અંગના સુધીના તમામ જીવોને તે પ્રતીતિસિદ્ધ છે (તેવા બોધની તમામને પ્રતીતિ થાય છે...) અને વળી (વિચ્છિન્ન=) જુદા જુદા ધૂમ-ધૂમાભાસને ગ્રહણ કરવાના સ્વભાવવાળા સંવેદનનો સ્પષ્ટ અનુભવ (=વેદન) થાય છે. એટલે, ધૂમ-ધૂમાભાસરૂપે થનારા બોધનું અસ્તિત્વ માનવું જ રહ્યું... અને તે બોધ પણ બાહ્યાર્થગોચર (બાહ્યાર્થને વિષય કરનાર) જ માનવો જોઈએ, કારણ કે તેવી જ દરેકને પ્રતીતિ થાય છે. (આશય એ કે, લોકમાં વહ્નિથી ઉત્પન્ન થયેલ ધૂમરૂપ બાહ્યાર્થ ધૂમ તરીકે અને વલ્ભીકથી ઉત્પન્ન થયેલ બાહ્યાર્થ ધૂમાભાસ તરીકે જણાય છે. આમ તેવો બોધ, બાહ્યાર્થને વિષય કરતો જ અનુભવાય છે...) (આ કથનથી ગ્રંથકારશ્રીએ બાહ્યાર્થની સિદ્ધિ કરી, પૂર્વકથનથી તેની ચિત્રસ્વભાવતા સિદ્ધ કરી અને હવેનાં કથનથી તેની અનુગતરૂપતા સિદ્ધ કરે છે.) (૨૬૮) પ્રશ્ન : ધૂમ-ધૂમાભાસનો બોધ, વસ્તુવિષયક ભલે સિદ્ધ થાય, પણ તેને વસ્તુના અન્વયને અનુસરનારો શા માટે માનવો ? * વિવરામ્ . 155. तथाप्रतीतेरेवेति । प्रतीयते हि लौके बाह्यार्थरूपोऽग्नेर्जातो धूमो धूमत्वेन, वल्मीकोद्भवस्तु धूमाभासत्वेन ।। भवतु नाम बाह्यार्थगोचरस्तत्तदाभासावसायः, परं वस्त्वन्वयानुसारी न भविष्यतीत्याह156. तथा स्वनिवृत्त्यपरोत्पत्तिद्वयनिष्पादनैकस्वभावत्वेन च हेतुना तच्चित्रतापत्त्या कारणेन वस्त्वन्वया ૬. ‘સંવેદ્રના—’ કૃતિ ા-પાટ: । ૨. ‘ભાવત્વે વ તત્ત્વિત્ર' કૃતિ ૫-પા: । ३. 'लोके बाह्यार्थसद्भावसाधकमिदं सर्वमपि प्रागुक्तम्, अतो भवत्पक्षे स तच्चित्रतापत्या' इति ख- पाठः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366