Book Title: Agam Deep 04 Samavo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 16
________________ સર-૫ જીવાસ્તિકાય, પગલાસ્તિકાય. રોહિણી, પુનર્વસ, વિશાખા અને ઘનિષ્ઠ નક્ષત્રના. પાંચ cરા છે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈસયિકોની સ્થિતિ પાંચ પલ્યોપમની છે. તાલુકપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ પાંચ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ પાંચ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેલોની સ્થિતિ પાંચ પલ્યોપમની છે. સનકુમાર અને માહેંદ્ર કલ્પના કેટલાક દેવોની સ્થિતિ પાંચ સાગરોપમની છે. વાત, સુવાત, વાતાવર્ત, વાતપ્રભ, વાતકાન્ત, વાતવર્ણ, વાતલેશ્ય, વાતધ્વજ, વાતશૃંગ,વાતોષ્ઠ,વાતકૂટ, વાતત્તરાવતંસક, સૂર, સુસૂર, સૂરાવર્ત, સૂઅભ, સૂરકાન્ત, સૂરવર્ણ, સૂરલેશ્ય, સૂરધ્વજ, સૂરશૃંગ સૂરશ્રેષ્ઠ, સૂરકૂટ, સૂરો રાવતંસક, આ ચોવીસ વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે, તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ પાંચ સાગરોપમની છે વાત યાવતુ-સૂરોત્તવતંસક વિમાનમાં જે દેવો ઉત્પન્ન થાય છે, તેઓ પાંચ પખવાડિએ શ્વાસોશ્વાસ લે છે. તેઓને પાંચ હજાર વર્ષે આહાર લેવાની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જે પાંચ ભવ કરીને સિદ્ધ થશે વાવતુ સર્વ દુઃખોનો અંત કરશે. સમવાય--ની મરિદીપરત્નસાગરે કરેલગર્જરછાપૂર્ણ (સમાય-૭) [૬]લેશ્યા છ પ્રકારની છે - કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, તેજલેશ્યા, પઘલેશ્યા, શુકલેશ્યા. જીવનનિકાય છ પ્રકારના છે–પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય. વાયુકાય,વનસ્પતિકાય,ત્રસકાય, બાહ્ય તપ છ પ્રકારના છે–અનશન,ઉનોરિકા,વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, કાયકલેશ, સંલીનતા, આત્યંતર તપ છ પ્રકારની છે–પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ, છાઘસ્થિક સમુદ્યાત છ પ્રકારના છે–વેદનાસમુદઘાત, કષાયસમુઘાત, મારણાંતિકસમુઘાત, વૈક્રિયસમુઘાત, સૈજસકમૃદુધાત, આહારકસમુદુઘાત. અર્થાવગ્રહ છ પ્રકારના-કોન્દ્રિયઅથવગ્રહ ચક્ષુઈન્દ્રિયઅથગ્રહ, ધ્રાણેન્દ્રિય અથવગ્રહ, રસનેન્દ્રિયઅથવગ્રહ, સ્પર્શેન્દ્રિય અથવગ્રહ, નોઈન્દ્રિયઅથવગ્રહ. કૃત્તિકા અને આશ્લેષા નક્ષત્રના છ તારા છે. રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ છ પલ્યોપમની છે. વાલુકાપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ છ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ છ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ છ પલ્યોપમની છે. સનત્કમાર અને મહેન્દ્ર કલ્પના કેટલાક દેલોની સ્થિતિ છ સાગરોપમની છે. સ્વયંભૂ, સ્વયેભૂરમણ, ઘોષ, સુઘોષ, મહાઘોષ, કૃષ્ટિઘોષ, વીર,સુવીર,વીરગતિ, વીરશ્રેણિક, વીરાવત, વિપ્રભ, વીરકાંત, વીરવર્ણ વીરલેશ્ય, વીરધ્વજ, વીરશૃંગ, વીરશ્રેષ્ઠ, વીરકૂટ, વિરોત્તરાવતંસક, આ વિસ વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે, તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ છ સાગરોપમની હોય છે. તેઓ છ પખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે. તેઓને છ હજાર વર્ષે આહાર લેવાની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિ જીવો એવો છે જે ભવ કરીને સિદ્ધ થશે યાવત્ સર્વ દુઃખોનો અંત કરશે. સમવાયદનીમુનિદીપરનઅગરે કરેલગુર્જરછાયાપર્ણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92