Book Title: Agam Deep 04 Samavo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 45
________________ સમવાય-૧૦ સમવાય૫૦). [18] અરિહંત પુનિસુવ્રતની પ૦૦૦૦ આયઓ હતી. અરિહંત અનંતાનાથ પ૦ ધનુષ્ય ઉંચા હતા. પુરૂષોત્તમ વાસુદેવ 50- ધનુષ્ય ઉંચા હતા. સમસ્ત દીર્ઘવૈતાઢ્ય પર્વતોના મૂળનો વિસ્તાર પ૦-યોજનનો છે. લાંતક કલ્પમાં પ૦૦૦૦ હજાર વિમાન છે. સમસ્ત તિમિશ્ર ગુફા અને ખંડપ્રપાત ગુફાઓની લંબાઈ 50-50 યોજનાની છે. સર્વ કાંચનક પર્વતોના શિખરો પમ્પ યોજનાના વિસ્તાર વાળા છે. સમવાય-૫૦-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (સમવાય-૧૧) [12] નવ બ્રહ્મચર્ય અધ્યયનો ના એકાવન ઉદેશનકાળ કહેલ છે. અસુરેન્દ્ર અસુરરાજ ચમરેન્દ્રની સુધમાં સભાના પ૧૦૦ સ્તંભ છે. બલેન્દ્રની સુધમાં સભાના. પણ, પ૧૦૦ સ્તંભ છે. સુપ્રભ બલદેવ પ૧-લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ યાવતુ સમસ્ત દુખોથી રહિત થયા. દર્શનાવરણ અને નામકર્મ આ બે કમોંની મળીને પ૧ ઉત્તર કર્મપ્રકૃતિઓ છે- દર્શનાવરણ-૯ નામકર્મ 42 = પ૧. સમવાય-૧૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-પર) [13] મોહનીય કર્મના બાવન નામ છે-ક્રોધ, કોપ, રોષ, દ્વેષ, અક્ષમા, સંજ્વલન, કલહ, ચાંડિય, ભંડન, વિવાદ, માન, મદ, દપ, તલ્મ, આત્મોત્કર્ષ, ગર્વ, પરપરિવાદ, આક્રોશ, અપકર્ષ, ઉન્નત, ઉન્નામ, માયા, ઉપધિ, નિતિ, વલય. ગ્રહણ, નૂમ, કલ્ક, કુરૂક્ર, દંભ, કૂટ, જિહ્મ, કલ્પિષ, અનાદરતા, ગહનતા, વંચનતા, પરિકંચનતા, સાતિયોગ, લોભ, ઈચ્છા, મૂચ્છ, કાંક્ષા, ગૃદ્ધિ, તૃષ્ણા, ભિષ્મા, અભિધ્યા, કામાશા, ભોગાશા, જીવિતાશા, મરણાશા, નંદી, રાગ ગોસ્તૂપ આવાસ પર્વતના પૂર્વ ચરમાન્તથી વડવામુખ પાતાલ કલશના. પશ્ચિમી ચરમાન્તનું અવ્યવહિત અંતર બાવન હજાર યોજનાનું છે. એ જ પ્રમાણે દગ્માસ અને કેતુક શંખ યૂપક દશ્મીમ અને ઈશ્વરનું અંતર જાણવું. જ્ઞાનાવરણીય, નામ અને અંતરાય આ ત્રણ મૂળ પ્રકૃતિઓની ઉત્તર પ્રકૃતિ મળીને બાવન છે-જ્ઞાનાવરણીય-૫, નામ-૪૨-અંતરાય-=પર. સૌધર્મ, સનકુમાર અને મહેન્દ્ર, આ ત્રણ દેવલોકોના મળીને બાવન લાખ વિમાનાવાસ છે. સમવાય-પર-નીમૂનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (સમવાય-૧૩) [131 દેવકુર અને ઉત્તરકુરૂની જીવાનો આયામ પ૩-પ૩ હજાર યોજનનો છે. મહાવિમવંત અન રૂકિમ વર્ષઘર પર્વતની જીવાની લંબાઈ પ૩૯૩૧ યોજની તથા એક યોજનના 19 ભાગોમાંથી 6 ભાગ જેટલી છે. શ્રમણ ભગવાનું મહાવીરના પન સાધુ એક વર્ષની દીક્ષાપર્યાયવાળા થઈને અનુત્તરવિમાનોમાં દેવ થયા. સંમૂર્ણિમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92