Book Title: Agam Deep 04 Samavo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 52
________________ સત્ર-૧૫૯ 425 (સમવાય-૮૦) [159] અરિહંત શ્રેયાંસ એંસી ધનુષ્ય ઉંચા હતા. ત્રિપૃષ્ઠ વાસુદેવ એંસી ધનુષ્ય ઉંચા હતા. અચલ બલદેવ એસી ધનુષ્ય ઉંચા હતા. ત્રિપૃષ્ઠ વાસુદેવ એસી લાખ વર્ષ સુધી રાજ્યપદ પર રહ્યા. રત્નપ્રભા પૃથ્વીનાં અમ્બહુલકાંડ (જલબહુલકાંડ)ની પહોળાઈ એંસી હજાર યોજનની છે. ઈશાન દેવેન્દ્રની એંસી હજાર સામાનિક દેવો છે. જબૂદ્વીપમાં એકસો એંસી યોજન જતાં (ઉત્તર દિશામાં) સર્વ પ્રથમ આત્યંતર મંડલમાં સૂર્યોદય થાય છે. સમવાય-૮૦-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (સમવાય-૮૧) [10] નવ-નવામિકા ભિક્ષુપ્રતિમાની એક્યાસી અહોરાત્રિમાં ચારસો પાંચ આહારની દતિ લઈને સૂત્રોનુસાર આરાધના કરાય છે. અરિહંત કંથનાથના એક્યાસી સો મનઃ પર્યવજ્ઞાની મુનિ હતા. વિવાહપ્રજ્ઞપ્તિના એક્યાસી મહાયુગ્મ શતક છે. | સમવાય-૮૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ સમવાય-૮૨ [161] જમ્બુદ્વીપમાં એક સો વ્યાસી સૂર્યમંડળોમાં સૂર્ય બે વખત ભ્રમણ કરે છેજબૂદ્વીપમાંથી નીકળતા અને પ્રવેશતા સમયે. શ્રમણ ભગવાન્ મહાવીરનું વ્યાસી અહોરાત્ર પછી એક ગર્ભથી બીજા ગર્ભમાં સંહરણ થયું. મહાહિમવંત વર્ષધર પર્વતની ઉપરના ચરમાત્તથી સૌગંધિક કાંડની નીચેના ચરમાન્તનું અવ્યવહિત અંતર વ્યાસી સો યોજનાનું છે. એ જ પ્રમાણે રૂકમી પર્વતના ઉપરી ચરમાત્તથી સૌગંધિક કાંડના નીચેના ચરમાન્તનું અંતર વ્યાસી સો યોજનાનું છે. સમવાય-૮૨-મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૮૩) [12] શ્રમણ ભગવાન મહાવીરનું વ્યાસી અહોરાત્રિ વ્યતીત થયા પછી ત્યાસીમી રાત્રિએ દેવાનંદાની કુક્ષિથી ત્રિશલાની કુક્ષિમાં ત્રિશલાની કુક્ષિમાં સંહરણ થયું. અરિહંત શીતલનાથના ત્યાસી ગણ અને ત્યાસી ગણધર હતા. સ્થવિર મંડિતપુત્ર 83 વર્ષની આયુ પૂર્ણ કરીને સિદ્ધ યાવતુ સર્વ દુઃખોથી મુક્ત થયા. અરિહંત કૌશલિક શષભદેવ અને ભરત ચક્રવર્તી બને ત્યાસી લાખ પૂર્વ સુધી ગૃહવાસમાં રહીને જિન થયા વાવતું સર્વજ્ઞ સર્વદર્શી થયા. સમવાય-૮૩-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમાય-૮૪) [ 13] નારકાવાસ 84- લાખ છે. અરિહંત કૌશલિક ઋષભદેવ ૮૪-લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ યાવતું સર્વ દુઃખોથી મુક્ત થયા. એ જ પ્રમાણે ભારત, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92