Book Title: Agam Deep 04 Samavo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 55
________________ 428 સમવાય-૯૧ પરિધિ થોડી અધિક એકાણું લાખ યોજનની છે. અરિહંત કુંથુનાથના એકાણું સો અવધિજ્ઞાની મુનિ હતા. આયુષ્ય અને ગોત્રને છોડીને શેષ છ મૂલ કર્મપ્રકૃતિઓની ઉત્તર કર્મપ્રકૃતિઓ એકાણું છે. સમવાય-૯૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (સમય-૯૨) [17] પ્રતિમાઓ બાણું છે. સ્થવિર ઈદ્રભાતિ બાણુ વર્ષનું આયુ પૂર્ણ કરીને સિદ્ધ યાવત્ સર્વ દુઃખોથી મુક્ત થયા. મેરૂપવતના મધ્યભાગથી ગોસ્તૂપ આવાસ પર્વતના પશ્ચિમી ચરમાન્તનું અવ્યવહિત અંતર બાણું હજાર યોજનાનું છે. એજ પ્રમાણે ચાર આવાસ પર્વતોનું પણ અંતર સમજવું. સમવાય-૯૨નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ન (સમવાય-૯૩) [172] અરિહંત ચંદ્રપ્રભના ત્રાણુંગણ અને ત્રાણુંગણધર હતા. અરિહંત શાંતિનાથ ત્રાણુ સો ચૌદપૂર્વી મુનિઓ હતા. ત્રાણુમા મંડળમાં રહેલ સૂર્ય જ્યારે આત્યંતર મંડલની તરફ જાય છે તેમજ બાહ્યમંડલ તરફ આવે છે ત્યારે સમાન અહોરાત્રિને વિષમ કરે છે. સમવાય-૯૩-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૯૪) [173 નિષધ અને નીલવંત પર્વતની જીવાની લંબાઈ 94156 યોજન તથા એક યોજનના 19 ભાગોમાંથી બે ભાગ જેટલી છે- ૯૪૧પ૬ 219 યોજનની લંબાઈ છે. અરિહંત અજીતનાથના 9400 અવધિજ્ઞાની મુનિઓ હતા. સમવાય-૯૪-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૯૫) [૧૭અરિહંત સુપાર્શ્વનાથના પંચાણું ગણ અને પંચાણું ગણધર હતા. જંબુદ્વીપના ચરમાંતથી ચારેય દિશાઓમાં લવણ સમુદ્રમાં પંચાણું-પંચાણું હજાર યોજન અંદર જવા પર ચાર મહાપાતાલ કલશ છે- વડવામુખ, કેતુક, યૂય અને ઈશ્વર, લવણ સમુદ્રના મધ્ય ભાગથી કિનારાની તરફ પંચાણું-પંચાણું પ્રદેશો ઉંડાઈમાં ઓછા છે. અરિહંત કુંથુનાથ 95000 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ યાવત્ સર્વ દુઃખોથી મુક્ત થયા. સ્વવિર મૌર્ય પુત્ર પંચાણું વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ યાવત્ સર્વ દુઃખોથી મુકત છે. સમવાય-૯૫-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (સમવાય-૯) [17] પ્રત્યેક ચક્રવર્તીના છનું છાનું ક્રોડ ગામ હોય છે. વાયુકુમારના છનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92