Book Title: Agam Deep 04 Samavo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 49
________________ - - - - - - 422 વાય-૭ યોજનનું છે. બધા નક્ષત્રોના સીમાવિષ્ઠભનો સમાંશ એક યોજનના સડસઠ ભાગોમાં વિભાજિત કરતાં થાય છે. સમવાય-૧૭ નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ | (સમવાય-૬૮) [14] ઘાતકીખંડ દ્વીપમાં અડસઠ ચક્રવર્તી વિજય અને તેની અડસઠ રાજધાનીઓ છે ધાતકીખંડમાં ઉત્કૃષ્ટ અડસઠ તીર્થંકર થયા છે, થાય છે અને થશે, એ જ પ્રમાણે ચક્રવર્તી, બલદેવ અને વાસુદેવ પણ સમજવા. પુષ્કરાઈ દ્વીપમાં અડસઠ ચક્રવર્તી વિજય, રાજધાનીઓ, તીર્થંકર, બલદેવ અને વાસુદેવ ઉપરના ત્રણ સૂત્રોના અનુસાર છે. અરિહંત વિમલનાથના અડસઠ હજાર ઉત્કૃષ્ટ શ્રમણ હતા. સમવાય-૬૮-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | સમવાય-૯). [147] સમય ક્ષેત્ર માં મેરૂપર્વતને છોડીને 69 વર્ષ અને વર્ષધર પર્વત છે- ૩પ વર્ષ, 30 વર્ષધરપર્વત, ૪-ઈષકારપર્વત. મેરૂપર્વતના પશ્ચિમી ચરમાન્તથી ગૌતમ દ્વીપના પશ્ચિમી ચરમાન્તનું અવ્યવહિત અંતર 29 હજાર યોજનાનું છે. મોહનીય કર્મને છોડીને શેષ સાત મૂલકર્મ પ્રકૃતિઓની ઉત્તર કર્મ પ્રવૃતિઓ કહે છે. | સમવાયદ૯-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | સમવાય-૭૦) [148] શ્રમણ ભગવાન મહાવીર વષAતુમાં એક માસ અને વીસ રાત્રિદિવસ વ્યતીત થયા પછી અને સિત્તેર રાત્રિદિવસ શેષ રહેવા પર વષવાસ રહ્યા. પ્રસિદ્ધ પુરૂષ અરિહંત પાર્શ્વનાથ સિત્તેર વર્ષની શ્રમણ પર્યાય પાળીને સિદ્ધ યાવતુ સમસ્ત દુઃખોથી મુક્ત થયા. અરિહંત વાસુપૂજ્ય સિત્તેર ધનુષ્ય ઉંચા હતા. મોહનીય કર્મની સ્થિતિ-કમનિષેક કાળ, આબાધા કાલ સાત હજાર વર્ષ જૂન સિત્તેર કોડાકોડી સાગરોપમની છે. માહેન્દ્ર દેવેન્દ્રના સિત્તેર હજાર સામાનિક દેવો છે. | સમવાય-૭૦નીમુનિદીપરત્નસાગરે કરેલગરછાયાપૂર્ણ સમવાય-૭૧) [14] ચોથા ચંદ્ર સંવત્સરના હેમંત ઋતુના એકોતેર રાત્રિદિવસ વ્યતીત થવા પર સર્વ બાહ્ય મંડલથી સૂર્ય પુનરાવૃત્તિ કરે છે. વીવપ્રવાદ પૂર્વમાં એકોતેર પ્રાભૂત છે. અરિહંત અજીતનાથ અને સગર ચક્રવતી બંને એકોતર લાખ પૂર્વ સુધી ગૃહવાસમાં રહીને મુંડિત થયા વાવત્ દિક્ષિત થયા. | સમવાય-૭૧-મુનિદીપરત્નસ્પગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] ( સમવાથ૭૨) [15] સુપર્ણ કુમાર દેવોના બોંતેર લાખ આવાસ છે. જેમાં આડત્રીસ લાખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92