Book Title: Agam Deep 04 Samavo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 51
________________ 424 સમવાય–૭૫ (સમવાય-૭પ) [153] અરિહંત સુવિધિનાથ (પુષ્પદંત)ના પંચોતેર સો સામાન્ય કેવલી હતા. અરિહંત શીતલનાથ પંચોતેર હજાર પૂર્વ સુધી ગૃહવાસમાં રહીને મુંડિત થયા યાવતું પ્રવજિત થયા. અરિહંત શાંતિનાથ પંચોતેર હજાર વર્ષ સુધી ગૃહવાસમાં રહીને મુંડિત થયા યાવત્ પ્રવ્રજિત થયા. સમવાય-૭૫-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | સમવાય-૭) [154o વિદ્યુત કુમાર દેવોના છોંતેર લાખ આવાસો છે. એજ પ્રમાણે દ્વીપકુમાર, દિશાકુમાર, ઉદધિકુમાર, વિદ્યુતકુમાર, સ્વનિતકુમાર અને અગ્નિકુમાર એ કુમારોના દક્ષિણ અને ઉત્તરમાં પ્રત્યેક નિકાયના છોંતેર-તેર લાખ ભવનો છે. સમવાય-૭૬નીમુનિ દીપરત્નસાગરે કહેલગુર્જરછાયા પૂર્ણ ] (સમવાય-૭૭) [૧૫]ભરત ચક્રવતી ૭૭-લાખ પૂર્વ સુધી કુમારાવસ્થામાં રહ્યા પછી રાજ્યપદ ને પ્રાપ્ત થયા. અંગવંશના 77- રાજા મુંડિત યાવતું પ્રવ્રજિત થયા. ગઈતીય અને તુષિત દેવોના 77 હજાર દેવોનો પરિવાર છે. પ્રત્યેક મુહૂર્તના 77- લવ હોય છે. સમવાય-૭૭-નીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપુર્ણ ] (સમવાય-૭૮) [117] શક દેવેન્દ્રના વૈશ્રમણ લોકપાલ, સુવર્ણકુમાર અને દ્વીપકુમારના ૭૮લાખ ભવનો ઉપર આધિપત્ય, અગ્રેસરત્વ, સ્વામિત્વ, ભર્તૃત્વ, મહારાજત્વ, એવું એના-નાયકના રૂપમાં રહીને આજ્ઞાનુપાલન કરાવતા રહે છે. સ્થવિર અકૅપિત 78 વર્ષનું આયુ પૂર્ણ કરીને સિદ્ધ યાવતું સર્વ દુઃખોથી મુક્ત થયા. ઉત્તરાયણથી પાછો ફરતો સૂર્ય પ્રથમ મંડલથી 39 માં મંડલ સુધી મુહૂર્તના એકસઠિયા અઠ્યોતેર ભાગ પ્રમાણ દિવસ તથા રાત્રિ વધારીને ગતિ કરે છે. એ જ પ્રમાણે દક્ષિણાયનથી પાછો ફરતો સૂર્ય પણ દિવસ અને રાત્રિના પ્રમાણને વધારીને ભ્રમણ કરે છે. | સમવાય-૭૮-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૭૯) [158 વડવામુખ પાતાલ કલશના નીચેના ચરમાન્તથી રત્નપ્રભા પૃથ્વીની નીચેના ચરમાન્તનું અવ્યવહિત અંતર 79 હજાર યોજનનું છે. એ જ પ્રમાણે કેતુક, યૂપક અને ઈશ્વર પાતાલ કલશોનું અંતર છે. છઠ્ઠી પૃથ્વીના મધ્યભાગથી છઠ્ઠા ઘનોદધિના નીચેના ચરમાત્તનો અવ્યવહિત અંતર 79 હજાર યોજનાનું છે. જંબૂદ્વીપના પ્રત્યેક દ્વારનું અવ્યવહિત અંતર 79- હજાર યોજનથી કંઈક વધારે છે. | સમવય- ૦૯-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92