Book Title: Agam Deep 04 Samavo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 84
________________ સુત્ર-૨૫૬ 457 મહાવીર સ્વામી વિચારતા હતા ત્યારે, આ પાઠથી શરૂ કરીને કલ્પસૂત્રમાં જે રીતે સમવસરણ વિષે વર્ણન કર્યું છે તે પ્રકારનું વર્ણન શિષ્ય, પ્રશિષ્ય સહિત સુધમ સ્વામી અને તે સિવાયના બીજા ગણધરો મોક્ષે સિધાવ્યા ત્યાં સુધીનું કથન ગ્રહણ કરવું. જંબૂદ્વીપ નામના દ્વીપમાં આવેલા ભારત વર્ષમાં અતીત ઉત્સર્પિણી કાલમાં સાત કુલકરો થઈ ગયા છે. તેમના નામમિત્ર દાનનું, સુદામનું. સુપાર્શ્વ, સ્વયંપ્રભ, વિમલઘોષ, સુઘોષ અને સાતમા મહાઘોષ. [૨પ૭-૨૬૦ જંબૂદ્વીપ નામના દ્વીપમાં આવેલા ભારત વર્ષમાં અતીત અવસર્પિણી કાળમાં દસ કુલકરો થઈ ગયા છે તેમના નામસ્વર્ય જલ, શતાયુ, અજિતસેન, કાર્યસન, ભીમસેન, મહાભીમસેન, વૃઢરથ, દશરથ અને શતરથ. આ જંબૂદીપ નામના પહેલા દ્વીપમાં આવેલા ભારતવર્ષમાં આ ચાલુ અવસર્પિણી કાળમાં સાત કુલકરો થયા છે. તેમના નામ- વિમલવાહન, ચક્ષુષ્માન, યશોમાન, અભિચન્દ્ર, પ્રસેનજિત, મરૂદેવ અને નાભિરાય [261-262] આ સાત કુલકરોની સાત પત્નીઓ હતી. તેમના નામ-ચન્દ્રયશા, ચન્દ્રકાન્તા, સુરૂપા, પ્રતિરૂપા, ચક્ષુષ્કાન્તા,શ્રીકાન્તા અને મરૂદેવી, એ પ્રમાણે કુલકરોની પત્નીઓના નામ હતા. [23-267] આ જંબુદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષના આ અવસર્પિણી કાળમાં 24 તીર્થકરોના પિતા થઈ ગયા છે. તેમના નામ-નાભિ, જિતશત્ર, જિતારી, સંવર, મેઘ, ઘર, પ્રતિષ્ઠ, મહાસેન, ક્ષત્રિય, દૃઢર, વિષ્ણુ, વાસુપૂજ્ય, ક્ષત્રિય, કૃત વર્મા, સિંહસેન, ભાનુ, વિશ્વસેન, સૂર, સુદર્શન, કુંભ સુમિત્ર, વિજય, સમુદ્રવિજય, રાજા અશ્વસેન અને ક્ષત્રિય સિદ્ધાર્થ. તીર્થપ્રવર્તક જિનવરોના એ પિતા ઉત્તરોત્તર ઉત્કર્ષ પામતા કુલરૂપ વંશવાળા હતા. માતૃવંશની અને પિતૃવંશની વિશુદ્ધતાથી યુક્ત હતા. સમ્યગુ દર્શન આદિ તથા દયા, દાન આદિ સદ્ગુણોથી યુક્ત હતા. [269-270 જંબૂદીપ નામના દ્વીપમાં આવેલા ભારત વર્ષમાં આ અવસર્પિણી કાળમાં 24 તીર્થકરોની 24 માતાઓ થઈ ગઈ છે. તેમના નામ-મરૂદેવી, વિજ્યા, સેના, સિદ્ધાથ, મંગલા, સુસમા, પૃથિવી, લક્ષ્મણા, રામા, નંદા, વિષ્ણુ, જયા, સુયશા, સુવંતા, અધિરા શ્રી. દેવી, પ્રભાવતી, પદ્મા વખા, શિવા, વામા અને ત્રિશલા આ પ્રમાણે 24 તીર્થકરોની 24 માતાઓના નામ છે. [271-275] જંબૂઢીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં અવસર્પિણી કાળમાં ચોવીસ તીર્થંકરો થઈ ગયા છે. તેમના નામ-કૃષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ. પદ્મપ્રભ, સુપા, ચંદ્રપ્રભ, સુવિધિ-પુષ્પદંત, શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાન્તિ, કુછ્યું, અર, મલિ, મુનિસુવ્રત, નમિ, નેમી, પાર્શ્વ, વર્ધમાન તે તીર્થકરોનાં પૂર્વભવના ચોવીસ નામો આ પ્રમાણે હતા-વજનાભ, વિમલવાહન, ધર્મસિંહ, સુમિત્ર, ધર્મમિત્ર, સુંદરબાહુ, દીર્ઘબાહુ જુગબાહુ, લખબાહુ, દત્ત, ઈન્દ્રદત્ત, સુંદર, માહેન્દ્ર સિંહર, મેઘરથ, રૂકમી, સુદર્શનનંદન, સિંહગિરિ, અદીનશત્રશંખ, સુદર્શન, અને નંદન, અવસર્પિણી કાળના તીર્થકરોનાં પૂર્વભવના ઉપરોક્ત નામો હતા. [276-283] તે ચોવીસ તીર્થકરોની ચોવીસ શિબિકાઓ હતી-સુદર્શન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92