Book Title: Agam Deep 04 Samavo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 44
________________ સુત્ર-૧૨૧ (સમવાય-૧) [121] સમયક્ષેત્ર લંબાઈ-પહોળાઈની અપેક્ષાએ ૪૫-લાખ યોજનનો કહ્યો છે. સીમંતક નારકાવાસ લંબાઈ-પહોળાઈની અપેક્ષાએ ૫-લાખ યોજનાનો છે. એજ પ્રમાણે ઉછું વિમાનની લંબાઈ-પહોળાઈ છે. ઈષત્ પ્રાભાર પૃથ્વીની લંબાઈ પહોળાઈ પણ તેટલીજ - છે. અરિહંત ધર્મનાથ 45 ધનુષ્ય ઉંચા હતા. મેરૂપર્વતથી લવણ સમુદ્રનું અવ્યવહિત અંતર ચારે દિશામાં 45-45 હજાર યોજનાનું છે. અઢી દ્વીપવાળા બધા નક્ષત્રો ચંદ્રની સાથે 45- મુહૂર્તનો યોગ કરતા, કરે છે અને કરશે. [૧૨ઉત્તરાફાલ્ગની, ઉત્તરાષાઢા,ઉત્તરાભાદ્રપદ,પુનર્વસુ,રોહિણી,વિશાખા, આ છ નક્ષત્રો પણ એમ જ સમજવા. [123 મહાલિકાવિમાનપ્રવિભક્તિના પાંચમાવર્ગમા 45 ઉદ્દેશન- કાળ છે. | સમવાય-૪૫-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૪) [124] વૃષ્ટિવાદના માતૃકાપદ છેતાલીસ છે. બ્રાહ્મી લિપિના માતૃકાક્ષર છેતાલીસ છે. વાયુકુમારેન્દ્ર પ્રભંજનના છેતાલીસ લાખ ભાવનાવાયો છે. સમવાય-૪૬-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયપૂર્ણ (સમવાય-૪૭) [25] જ્યારે સૂર્ય સંપૂર્ણ આભ્યન્તર મંડળમાં ભ્રમણ કરે છે ત્યારે ૪૭ર૩ યોજન તથા એક યોજના 20 ભાગમાંથી 21 ભાગ દૂરથી જંબૂદ્વીપમાં રહેલા મનુષ્યોની ચક્ષુઇન્દ્રિયનો વિષય બને છે. સ્થવિર અગ્નિભૂતિ સુડતાલીસ વર્ષ ગૃહવાસમાં રહીને મુંડિત તેમજ પ્રવ્રજિત થયા. | સમવાય-૪૭-નીમુનિદીપરાનસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૪૮) f126o પ્રત્યેક ચક્રવર્તીના અડતાલીસ હજાર પત્તન હોય છે. અરિહંત ધર્મનાથના અડતાલીસ ગણ અને અડતાલીસ ગણધર હતા. સૂર્ય વિમાનનો વિસ્તાર એક યોજનના એકસઠ ભાગમાંથી અડતાલીસ ભાગ જેટલો છે. સમવાય-૪૮-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૪૯) 127 સપ્તસપ્તમિકા ભિક્ષપ્રતિમા ઓગણપચાસ અહોરાત્રિમાં એકસો છ— ભિક્ષા આહાર લઈને સૂત્રોક્ત વિધિથી આરાધિત થાય છે. દેવકુર અને ઉત્તરકુરૂના મનુષ્ય ઓગણપચાસ રાત્રિમાં યૌવન સંપન્ન બની જાય છે. તેન્દ્રિય જીવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ઓગણપચાસ રાત્રિ દિવસની કહી છે. સમવાય-૪૯નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | 27 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92