Book Title: Agam Deep 04 Samavo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 48
________________ 421 સૂત્ર-૧૪૧ (સયાય-૩) [141] અરિહંત ઋષભ કૌશલાધિપતિ ત્રેસઠ લાખ પૂવ સુધી રાજપદ ભોગવીને મુંડિત યાવતુ પ્રવ્રજિત થયા. હરિવર્ષ અને રમ્યફ વર્ષના મનુષ્યો ત્રેસઠ અહોરાત્રિમાં યૌવનાવસ્થાને પ્રાપ્ત કરે છે. નિષધ પર્વત ઉપર ત્રેસઠ સૂર્યમંડળ છે. એ જ પ્રમાણે નીલવંત ઉપર પણ તેટલાજ સૂર્યમંડળ છે. | સમવાય-૩-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયપૂર્ણ | (સમવાય-૬૪) [142] અષ્ટમ અષ્ટમિકા ભિક્ષુપ્રતિમા ચોસઠ અહોરાત્રિમાં બસો અઠ્યાસી ભિક્ષા આહારની લઈને સૂત્રોનુસાર પૂર્ણ કરાય છે. અસુરકુમારવાસ ચોસઠ લાખ છે. ચમરેન્દ્રના સામાનિક દેવ ચોસઠ હજાર છે. બધા દધિમુખ પર્વત પાલા (પલ્યક)ના આકારવાળા છે. આથી તેમનો વિખંભ સર્વત્ર સમાન છે. તેની ઉંચાઈ ચોસઠ હજાર યોજનની છે. સૌધર્મ, ઈશાન અને બ્રહ્મલોક આ ત્રણે કલ્યોમાં ચોસઠ લાખ વિમાનવાસો છે. બધા ચક્રવર્તી રાજાઓના મુક્તા-મણિમય હાર મહામૂલ્યવાન અને ચોસઠ સરવાળા હોય છે. સમવાય-૪-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-કપ) [143 જેબૂદ્વીપમાં સૂર્યમંડલ પાંસઠ છે. સ્થવિર મૌર્યપુત્ર પાસઠ વર્ષ ગૃહવાસમાં રહીને મુંડિત યાવતુ પ્રવ્રજિત થયા. સૌપમવતંસક વિમાનની પ્રત્યેક દિશામાં પાંસઠ-પાંસઠ ભીમનગર છે. સમવાય-પ-મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ] (સમવાયદો [14] દક્ષિણાધ મનુષ્ય ક્ષેત્રમાં છાસઠ ચંદ્ર પ્રકાશ કરતા હતા. પ્રકાશ કરે છે અને પ્રકાશ કરશે. દક્ષિણાધ મનુષ્ય ક્ષેત્રમાં છાસઠ સૂર્ય તપતા હતા, તપે છે અને તપશે. ઉત્તરાધ મનુષ્ય ક્ષેત્રમાં છાસઠ ચંદ્ર પ્રકાશ કરે છે. કરતા હતા અને પ્રકાશ કરશે. ઉત્તરાર્ધ મનુષ્ય ક્ષેત્રમાં છાસઠ સૂર્ય તપતા હતા, તપે છે અને તપશે. અરિહંત શ્રેયાંસનાથના છાસઠ છાસઠ ગણ અને છાસઠ ગણધર હતા. આભિનિબોધિક જ્ઞાનની ઉત્કૃષ્ટ સ્થિતિ છાસઠ સાગરોપમની છે. સમવાય-૬૬-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-દ) 145 પાંચ સંવત્સર વાળા યુગના સડસઠ નક્ષત્રમાસ હોય છે. હેમવત હૈરણ્યવતની બાહાની લંબાઈ સડસઠ સો પંચાવન તથા એક યોજનના ત્રણ ભાગ જેટલી છે. મેરૂ પર્વતના ચરમાન્તથી ગૌતમ દ્વીપના પૂર્વ ચરમાન્તનું અવ્યવહિત અંતર હજાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92