Book Title: Agam Deep 04 Samavo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 76
________________ સત્ર-૨૩૪ 449 અજીવ રાશિ બે પ્રકારની છે- રૂપી અજીવરાશિ અરૂપી અજીવરાશિ અરૂપી અજીવ રાશિનું સ્વરૂપ કેવું છે? ધમ-સ્તિકાયના સ્કંધો, દેશ, પ્રદેશ અધમસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ, આકાશાસ્તિકા-યના સ્કંધ, દેશ પ્રદેશ અને અદ્ધા, સમય રૂપી અજીવ રાશિ અનેક પ્રકારની છે. સ્કંધ, દેશ, પ્રદેશ પરમાણું વગેરે પ્રજ્ઞાપના સૂત્રનું પ્રથમ પદ અહીં કહી લેવું જોઈએ યાવતુ અનુત્તરોપપાતિકનું કેવું સ્વરૂપ છે? અનુત્તરોપપાતિક પાંચ પ્રકારના છે-વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સવથસિદ્ધક. આ પ્રકારની આ બધી પાંચ ઇન્દ્રિયો- વાળી સંસારી જીવરાશિ છે. નારકી જીવો બે પ્રકારના હોય છેપર્યાપ્ત અને અપર્યાપ્ત ધાવતુ વૈમાનિક સુધીના ચોવીસ દેડક છે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલા પ્રમાણના ક્ષેત્રને અવગાહિત કરીને કેટલાં નરકાવાસો કહેલા છે ? હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીનો જે એક લાખ એંસી હજાર યોજનનો વિસ્તાર કહેલ છે તેના ઉપરના ભાગનો એક હજાર જેટલો ભાગ છોડીને તથા નીચેના એક હજાર યોજન પ્રમાણ ભાગ છોડીને મધ્યના એક લાખ અડ્યોતેર હજાર યોજન પ્રમાણ ભાગ જેટલી આ રત્નપ્રભા પૃથ્વીમાં ત્રીસ લાખ નારકાવાસ છે. એમ જિનેન્દ્ર દેવે ભાખ્યું છે. તે નરકાવાસો અંદરથી ગોળાકાર છે. બહારથી ચતુષ્કોણ આકારના છે. યાવતું ત્યાં નરકના જીવો હોય છે. નરકમાં અશુભ વેદના ભોગવવી પડે છે. રત્નપ્રભા પૃથ્વીથી લઈને તમસ્તમપ્રભા પૃથ્વી સુધી સાતે નરકોમાં એજ પ્રકારની સ્થિતિ છે. વિસ્તારનું પ્રમાણ જે નરકમાં જે ઘટે તે ઘટાવવાનું છે. રિ૩૫-૨૩૭ પહેલી પૃથ્વીની ઉંચાઈ એક લાખ એંસી હજાર યોજનની છે. એજ પ્રમાણે બીજી પૃથ્વીની ઉચાઈ એક લાખ બત્રીસ હજાર યોજનની છે. ત્રીજીની એક લાખ અઠ્યાવીસ હજાર, ચોથીની એક લાખ વીસ હજાર, પાંચમીની એક લાખ અઢાર હજાર છઠ્ઠીની એક લાખ સોળ હજાર અને સાતમીની ઉંચાઈ એક લાખ આઠ હજાર યોજનની છે.... પહેલી પૃથ્વીમાં ત્રીસલાખ, બીજી પૃથ્વીમાં પચીસલાખ, ત્રીજી પૃથ્વીમાં પંદરલાખ, ચોથી પૃથ્વીમાં દસ લાખ પાંચમી પૃથ્વીમાં ત્રણલાખ, છઠ્ઠી પૃથ્વીમાં એક લાખમાં પાંચ ઓછા અને સાતમી પૃથ્વીમાં પાંચ નારકાવાસ છે. આ રીતે નારકાવાસોની કુલ સંખ્યા ચોર્યાસી લાખ છે.... અસુરકુમારોના ચોસઠલાખ, નાગકુમારોના ચોર્યાસી લાખ, સુપર્ણકુમારોના બોંતેર લાખ, વાયુકુમારના છનુ લાખ, તથા દ્વીપકુમાર, દિક્ક- કુમાર, વિદુકુમાર, સ્વનિતકુમાર અને અગ્નિકુમાર એ છ યુગલોમાંના પ્રત્યેક કુમાર- ના બોતેર-બોતેર. લાખ ભવનો છે. તે બધાની કુલ સંખ્યા સાત કરોડ બોંતેર લાખ છે. સૌધર્મ નામના . પહેલા દેવલોકમાં બત્રીસ લાખ વિમાન છે. ઈશાન નામનાં બીજા દેવલોકમાં અઠ્યાવીસ લાખ, ત્રીજા સનકુમાર, દેવલોકમાં બાર લાખ, ચોથા માહેન્દ્ર દેવલોકમાં આઠ લાખ, પાંચમાં બ્રહ્મલોકમાં ચાર લાખ, છઠ્ઠા લાંતક દેવા લોકમાં પચાસ હજાર, સાતમાં મહાશુક્ર દેવલોકમાં ચાલીસ હજાર, આઠમાં સહસ્ત્રાર દેવલોકમાં છ હજાર, નવમા અને દસમા આનત-પ્રાણત દેવલોકમાં ચારસો વિમાનો છે. અગિયા- રમાં આરણ અને બારમા અય્યત દેવલોકમાં ત્રણસો વિમાનો છે, નવ ગ્રેવેયકમાંના અધતન રૈવેયકોમાં એકસો અગિયાર વિમાનો છે. ત્રણ મધ્યમ રૈવેયકોમાં એકસો [29] Judulation International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92