Book Title: Agam Deep 04 Samavo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ સત્ર-૨ 35 (સમવાય-૧૩) રિતેર ક્રિયાસ્થાન–અર્થદંડ, અનર્થદંડ, હિસાદડ, અકસ્માતુ દંડ, દષ્ટિ વિપયસ દંડ, મૃષાવાદહેતુક દેડ, અદત્તાદાનહેતુકદેડ, આધ્યાત્મિક દંડ, માનહેતુક દેડ, મિત્રદ્વેષહેતુક દેડ, માયાહતુક દંડ, લોભહેતુક દેડ, ઈયપિથહેતુક દેડ. સૌધર્મ તથા ઈશાન આ બન્ને કલ્પોમાં તેર વિમાન પ્રસ્તટ (પાથડા) કહ્યા છે. સૌધમવતંસક વિમાનનો આયામનવખંભ સાડા બાર લાખ યોજનની છે. ઈશાનાવર્તક વિમાનની આયામવિખંભ પણ સાડા બાર લાખ યોજનાનો છે. જળચર તિર્યંચ પંચેન્દ્રિયોની સાડા બાર લાખ કુલ કોટી છે. પ્રાણાયું નામના બારમાં પૂર્વના વસ્તુ તેર કહેલ છે. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયને યોગ તેર હોય છે–સત્ય મન પ્રયોગ, અસત્ય મન પ્રયોગ, સત્યમૃષા મન પ્રયોગ,અસત્યામૃષા મન પ્રયોગ,સત્ય વચન પ્રયોગ, અસત્ય વચન પ્રયોગ, સત્ય મૃષાવચન પ્રયોગ અસત્યામૃષાવચન પ્રયોગ, ઔદારિકશરીર કાયપ્રયોગ, ઔદારિકમિશ્ર કાયપ્રયોગ,વૈક્રિયશરીર કાયપ્રયોગ,વૈકિયમિશ્ર કાય પ્રયોગ કામણ શરીર કાય પ્રયોગ. એક યોજના એકસઠ ભાગોમાંથી તેર ભાગ ઓછા કરતાં જેટલા રહે તેટલો સૂર્યમંડળ છે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ તેર સાગરોપમની છે. ધૂમ્રપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ તેર સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ તેર પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ તેર પલ્યોપમનની છે. લાંતક કલ્પના કેટલાક દેવોની સ્થિતિ તેર સાગરોપમની છે, વજ સુવજ વવર્ત, વજપ્રભ, વજકાન્ત, વવર્ણ, વજલેશ્ય, વજરુપ, વજશૃંગ, વજ શ્રેષ્ઠ, વજકૂટ, વજારાવાંસક, વઈર, વઈરાવર્ત, વઈરકાંત, વઈરવર્ણ, વઈરલેશ્ય, વઈર, વઈરશૃંગ, વઈરશ્રેષ્ઠ, વઈરકૂટ, વઈરાવતંસક, લોક, લોકાવર્ત, લોકપ્રભ, લોકકાન્ત, લોકવર્ણ, લોકાવર્ત, લોકરુપ, લોકશૃંગ, લોકશ્રેષ્ઠ, લોકફૂટ લોકોત્તરાવતંસક આ ત્રેવીસ વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ તેર સાગરોપમની છે. તેઓ તેર પખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે. તેઓને તેર હજાર વર્ષે આહાર સંજ્ઞા ઉત્પન્ન થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ તેર ભવ કરીને સિદ્ધ થશે યાવતુ સર્વ દુઃખોનો અંત કરશે. સમવાય-૧૩-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (સમવય-૧૪) [૨૭ભૂતગ્રામ ચૌદ છે- સૂક્ષ્મએકેન્દ્રિય અપર્યાપ્ત. સુક્ષ્મ એકેન્દ્રિય પર્યાપ્ત. બાદરએકેન્દ્રિય અપર્યાપ્ત, બાદરએકેન્દ્રિય પર્યાપ્ત, બે ઈન્દ્રિય અપર્યાપ્ત બે ઈન્દ્રિયપર્યાપ્ત, ચતુરિન્દ્રિયઅપયત, ચતુરિન્દ્રિયપતિ, પંચેન્દ્રિય અસંશી અપર્યાપ્ત, પંચેન્દ્રિય અસંજ્ઞી પર્યાપ્ત, પંચેન્દ્રિયસંજ્ઞી અપર્યાપ્ત, પંચેન્દ્રિય સંશી પર્યાપ્ત.. [28-30] ચૌદ પૂર્વે કહ્યા છે. ઉત્પાદપૂર્વ, અગ્રાયણી પૂર્વ વિયપ્રવાદપૂર્વ, અસ્તિનાસ્તિ પ્રવાદ પૂર્વ, જ્ઞાનપ્રવાદ પૂર્વ સત્યપ્રવાદ પૂર્વ, આત્મપ્રવાદ પૂર્વ કર્મ પ્રવાદ પૂર્વ પ્રત્યાખ્યાન પૂર્વ વિદ્યાનુવાદ પૂર્વ, અવધ્ય પૂર્વ, પ્રાણાયુ પૂર્વ, ક્રિયાવિશાલ પૂર્વ બિન્દુસાર પૂર્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92