Book Title: Agam Deep 04 Samavo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 33
________________ 406 સમવાય-૨૭ (સમવાય-૧૭) [1] અણગારના ર૭- ગુણ છે- પ્રાણાતિપાતવિરમણ, મૃષાવાદ વિરમણ, અદત્તાદાન વિરમણ. મૈથુનવિરમણ, પરિગ્રહવિરમણ, શ્રોત્રેન્દ્રિયનિગ્રહ, ચક્ષુઈન્દ્રિય નિગ્રહ, ધ્રાણેન્દ્રિયનિગ્રહ, રસેન્દ્રિયનિગ્રહ, સ્પર્શેન્દ્રિયનિગ્રહ, ક્રોધ માન. માયા અને લોભનો ત્યાગ, ભાવસત્ય, કરણ, સત્ય, યોગ સત્ય, ક્ષમા, વિરાગતા, મન, વચન, અને કાયાનો નિરોધ, જ્ઞાનસંપન્નતા, દર્શનસંપન્નતા, ચારિત્રસંપન્નતા, વેદના સહન કરવી. મારાગાંતિક કષ્ટ સહન કરવું જંબુદ્વીપમાં અભિજીતુને છોડીને સત્યાવીસ નક્ષત્રોથી, વ્યવહાર ચાલે છે. પ્રત્યેક નક્ષત્રમાસ સત્યાવીસ અહોરાત્રિનો હોય છે. સૌધર્મ અને ઈશાન કલ્પના વિમાનોની ભૂમિ સત્યાવીસસો યોજનાની મોટી છે વેદક સમ્યકત્વના બંધથી વિરત જીવની સત્તામાં મોહનીય કર્મની ર૭ ઉત્તર પ્રવૃતિઓ કહી છે. શ્રાવણ સુદ સાતમે સૂર્ય 27 અંગુલપ્રમાણ પૌરૂષીછાયા કરીને દિવસને ઘટાડતો અને રાત્રિને વધારતો ગતિ કરે છે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ ર૭- પલ્યોપમની છે. તમસ્તમપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ ર૭- સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ ર૭- પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ 27- પલ્યોપમની છે. મધ્યમ-ઉપરિતન શૈવેયક દેવોની જઘન્ય સ્થિતિ 27- સાગરોપમની છે. મધ્યમ મધ્યમ ગ્રેવેયક વિમાનમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ 27- સાગરોપમની છે. તે દેવો ર૭-પખવાડિએ શ્વાસોચ્છુવાસ લે છે. તે દેવોને ર૭૦૦૦ વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ ર૭- ભવ કિરીને સિદ્ધ થશે યાવતું સમસ્ત દુખોનો અંત કરશે. | સમવાય-૨૭નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ] (સવાય-૨૮) [૬૨]આચાર પ્રકલ્પ અઠ્યાવીસ પ્રકારના કહ્યા છે–એક માસની આરોપણા, એક માસ અને પાંચ દિવસની આરોપણા એક માસને દસદિવસની આરોપણા, એક માસને પંદર દિવસની આરોપણ, એક માસને વીસ દિવસની આરોપણા, એક માસને પચીસ દિવસની આરોપણા,એજ પ્રમાણે છ દ્વિમાસિક આરોપણા,છ ત્રિમાસિકી આરોપણા, છ ચર્તુમાસિક આરોપણા, ઉપઘાતિકાઆરોપણા, અનુપઘાતિકાઆરોપણા, કૃસ્નાઆરોપણા, અકસ્નાઆરોપણા. કેટલાક ભવસિદ્ધિક જીવોની મોહનીયકર્મની અઠયાવીસ પ્રવૃતિઓ સત્તામાં રહે છે-સમ્યકત્વ વેદનીય, સોળકષાય, નવ નોકષાય. આભિનિબોધિક જ્ઞાન 26 પ્રકારનું છે.–શ્રોત્રેન્દ્રિયઅથવગ્રહ, ચક્ષુઈન્દ્રિય અથવગ્રહ, ધ્રાણેન્દ્રિય અર્થાવગ્રહ, રસેન્દ્રિયઅથવગ્રહ, સ્પર્શેન્દ્રિય અથવગ્રહ નો ઈન્દ્રિય અર્થાવગ્રહ. શ્રોત્રેન્દ્રિયવ્યંજનાવગ્રહ, ધ્રાણેન્દ્રિયવ્યંજનાવગ્રહ, રસેન્દ્રિય વ્યંજનાવગ્રહ સ્પર્શેન્દ્રિયવ્યંજનાવગ્રહ. શ્રોત્રેન્દ્રિય ઈહા, ચક્ષુઈન્દ્રિય ઈહા, ધ્રાણેન્દ્રિય ઈહા, રસેન્દ્રિય ઈહા, સ્પર્શેન્દ્રિય ઈહા, નોઈદ્રિય ઈહા. શ્રોત્રેન્દ્રિયઅવાય, ચક્ષુઈન્દ્રિયઅવાય. ધ્રાણેન્દ્રિય અવાય, રસેન્દ્રિયઅવાય, સ્પર્શેન્દ્રિયઅવાય, નોઇન્દ્રિયઅવાય, ધારણા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92