Book Title: Agam Deep 04 Samavo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 32
________________ સૂત્ર-૫૯ 405 પરિજ્ઞા, પિપૈષણા, શય્યા, ઈય, ભાષાધ્યયન, વસૈફ, પારૈષણા, અવગ્રહ-પ્રતિમા, સત-સતૈક્ક નામના સાત અધ્યયન, ભાવના અને વિમુક્તિ. fપ મિથ્યાદષ્ટિ વિકલૅન્દ્રિય અપયત સકિલષ્ટ પરિણામવાળા જીવ નામકર્મની પચીસ ઉત્તર પ્રવૃતિઓનો બંધ બાંધે છે. તિર્યંચગતિ નામકર્મ, વિકસેન્દ્રિય જાતિ, ઔદારિકશરીર, તૈજસશરીર, હુડકસંસ્થાન, ઔદાકિશરીરસંગોપાંગ સેવાત સંઘયણ, વર્ણમાન,ગંધનામ, રસનામ, સ્પર્શ મ, તિર્યંચાનુપૂર્વી, અગુરુલઘુનામ, ઉપઘાતનામ, ત્રસનામ, બાદરનામ, અપયપ્તિનામ, પ્રત્યેક શારીંરનામ, અસ્થિરનામ, અશુભનામ, દુર્ભગનામ, અનાદેય નામ, અયશકીર્તિ નામ અને નિર્માણ નામ કર્મ. મહાનદી ગિંગા અને સિંધુનો મુક્તા- વલી હારની આકૃતિવાળો પચીસ કોશનો વિસ્તત પ્રવાહ પૂર્વ-પશ્ચિમ દિશામાં ઘટમુખથી પોતપોતાના કુંડમાં પડે છે. મહાનદી ક્યા- રક્તવતીના મુક્તાવલી હારની આકૃતિવાળો પચીસ કોશનો વિસ્તૃત પ્રવાહ પૂર્વ-પશ્ચિમ દિશામાં ઘટમુખથી પોતપોતાના કુંડમાં પડે છે. લોકબિંદુસાર પૂર્વની પચીસ વસ્તુ છે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ પચીસ પલ્યોપમની છે. તમસ્તમઃ પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ પચીસ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ પચીસ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ પચીસ પલ્યોપમની છે.. મધ્યમ અધિસ્તન શૈવેયક દેવોની. જઘન્ય સ્થિતિ પચીસ સાગરોપમની છે. નીચેના ઉપરવાળા સૈવેયક વિમાનમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ પચીસ સાગરોપમની છે. તે દેવ પચીસ પખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે. તે દેવોને પચીસ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ પચીસ ભવ કરીને સિદ્ધ થશે યાવતું સર્વ દુઃખોનો અંત કરશે. | સમવાય-૨૫-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ જ (સમવાય-૨ ) દશાશ્રુતસ્કંધ, બૃહતકલા સૂત્ર અને વ્યવહારશ્રુતના ઉદ્દેશન કાલ મળીને છવ્વીસ છે, દશાશ્રુતના-૧૦ બૃહત્કલ્પના - વ્યવહારશ્રુતના-૧૦ મળીને 26. અભવસિદ્ધિક જીવોની મોહનીય કર્મની છવ્વીસ પ્રવૃતિઓ સત્તામાં હોય છે– મિથ્યાત્વ મોહનીય, 16 કષાય, હાસ્ય, રતિ, અતિ, શોક, ભય, દુગુચ્છા, સ્ત્રીવેદ, પુરૂષદ, નપુસંકવેદ, આ રત્નપ્રભા પૃથ્વીનાં કેટલાક નૈરયિકોની સ્થિતિ 26 પલ્યોપમની છે. તમસ્તમઃ પથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ 26 સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ 26- પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાનકલ્પના કેટલાક દેવોની સ્થિતિ 26- પલ્યોપમની છે. મધ્યમ-મધ્યમ ગ્રેવેયક દેવોની જધન્ય સ્થિતિ 26- સાગરોપમની છે. મધ્યમ-અધસ્તન પ્રવેયક વિમાનોમાં ૨દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ છવ્વીસ સાગરોપમની છે. તે દેવો છવ્વીસ પખવાડિએ શ્વાસોઙ્ગવાસ લે છે. તે દેવોને 26000 વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ ૨૬ભવ કરીને સિદ્ધ થશે યાવતુ સમસ્ત દુઃખોનો અંત કરશે. સમવાય-૨-નીમુનિદીપરત્નસાગરે કરેલગુજરછાયાપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92