Book Title: Agam Deep 04 Samavo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 50
________________ સૂત્ર-૧૫૦ 423 દક્ષિણમાં અને ચોત્રીસ સમુદ્રની બાહ્યવેલાને બોંતેર હજાર નાગદેવ ધારણ કરે છે. શ્રમણ ભગવાન્ મહાવીર તથા સ્થવિર અચલભ્રાતા બોંતેર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ યાવતું સર્વ દુઃખોથી મુક્ત થયા છે. અત્યંતર પુષ્કરાઈ હીપમાં બોંતેર ચંદ્ર પ્રકાશ કરતા હતા પ્રકાશ કરે છે અને કરશે તથા બોંતેર સૂર્ય તપતા હતા, તપે છે અને તપશે. પ્રત્યેક ચક્રવર્તીના બોતેર હજાર શ્રેષ્ઠ નગર હોય છે. કલા બોંતેર પ્રકારની છે. લેખ, ગણિત, રૂપ, નાટ્ય, ગીત, વાદ્ય, સ્વરવિજ્ઞાન, પુષ્કરવિજ્ઞાન, તાલવિજ્ઞાન, ધૃત, વાતવિજ્ઞાન, સુરક્ષાવિજ્ઞાન, પાસાકીડા, કુંભાદિ કલા,અન્નવિધિ,પાનવિધિ,વરવિધિ, શયનવિધિ, છન્દરચના, પ્રહેલિકા, માગધિકા, ગાથા-રચના, શ્લોકરચના, ગંધયુક્તિ, મધુનિકથ, આભરણવિધિ, તરૂણી પ્રતિકર્મ, સ્ત્રીલક્ષણ, પુરૂષ લક્ષણ, હયલક્ષણ, ગજલક્ષણ, ગૌણક્ષણ, કુક્ટલક્ષણ, મેંઢા લક્ષણ, ચક્રલક્ષણ, છત્રલક્ષણ, દેડલક્ષણ, આસિલક્ષણ, મણિલક્ષણ, કાકિણીલક્ષણ, ચર્મલક્ષણ, ચંદ્રલક્ષણ, સૂર્યચરિત, રાહુચરિત, ગ્રહચરિત, સૌભાગ્યકર, દૌભાંગ્યકર, વિદ્યાવિજ્ઞાન. મંત્રવિજ્ઞાન, રહસ્યવિજ્ઞાન, સૈન્યવિજ્ઞાન, યુદ્ધવિધા, યૂહરચના, પ્રતિબૃહ રચના, સ્કંધાવાર વિજ્ઞાન, નગરનિમણિકલા, વાસ્તુપ્રમાણ, - નિમણિ- કલા, વાસ્તુવિધિ, નગરનિવાસ, ઈષદર્થ, અસિકલા, અશ્વશિક્ષા, હસ્તિશિક્ષા, ધનુર્વેદ, હિરણ્યપાક-મણિપાક-ધાતુપાક-બાહુયુદ્ધ-દંડયુદ્ધ-મુષ્ટિયુદ્ધ-ષ્ટિયુદ્ધ-યુદ્ધનિયુદ્ધન્યુદ્ધાતિયુદ્ધ, સૂત્રખેડ, નાલિકાખેડ-વર્ત ખેડ-ધર્મ ખેડ ચમખેડ-પત્ર-છેદન કલા-કંટક છેદન કલા, સંજીવની વિદ્યા, શકુનરૂત. સંમુઠ્ઠિમ ખેચર તિર્યંચ પંચેન્દ્રિયની ઉત્કૃષ્ટ સ્થિતિ બોંતેર હજાર વર્ષની છે. | સમવાય-૭૨-નમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (સમવાય-૭૩) [151 હરિવર્ષ અને રમ્યતવર્ષની જીવાનો આયામ 73901 યોજન તથા એક યોજનના ઓગણીસ ભાગોમાંથી સાડા સત્તર ભાગ જેટલો છે. વિજય બલદેવ તોંતેર હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ કાવતુ-સમસ્ત દુઃખોથી મુક્ત થયા છે. સમવાય-૭૩-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ! (સમવાય-૭૪) [૧પર ભગવાન મહાવીરના બીજા ગણધર સ્થવિર અગ્નિભૂતિ ચુમોતેર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધપદ પામ્યા યાવત્ સમસ્ત દુઃખોમાંથી મુક્ત થયા. નિષધ પર્વતના તિગિચ્છ હથી સીતોદા મહાનદી ઉત્તર દિશા તરફ ચુંમોતેર સો યોજન વહીને ચાર યોજન લાંબી વજમય જિહુવાથી પચાસ યોજન પહોળાઈમાં વમય તળીયાવાળા કુંડમાં મહાઘટમુખથી મુક્તાવલી હારની આકૃતિવાળો તેનો પ્રવાહ મહાશબ્દ કરતો. થકો પડે છે. એ જ પ્રમાણે સીતા નદીનો દક્ષિણ તરફનું વર્ણન છે. ચોથી પૃથ્વીને છોડીને શેષ છે પૃથ્વીઓમાં ચુંમોતેર લાખ નારકાવાસ છે. સમવાય-૭૪-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92