Book Title: Agam Deep 04 Samavo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 47
________________ 420 સમવાય-૧૭ ૧૯ભાગોમાંથી 10 ભાગ જેટલી છે. | સમવાય-પ૭-નીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ! (સમવાય-૫૮) . [13] પહેલી, બીજી અને પાંચમી, આ ત્રણ પૃથ્વીઓમાં અઠ્ઠાવન લાખ નારકાવાસ છે. જ્ઞાનાવરણીય, વેદનીય, આયુષ્ય, નામ અને અંતરાય આ પાંચ મૂલપ્રકૃતિ ઓની ઉત્તપ્રકૃતિઓ મળીને અઠ્ઠાવન છે. ગોસ્તૂપ આવાસ પર્વતના પશ્ચિમી ચરમાન્તથી વલયામુખ મહાપાતાલ કલશના મધ્યભાગનું અવ્યવહિત અંતર અઠ્ઠાવન હજાર યોજનાનું છે. એ જ પ્રમાણે શેષ ત્રણ દિશાઓનું અંતર પણ સમજી લેવું જોઈએ. સમવાય-૧૮નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમય-૫૯) [137) ચંદ્રસંવત્સરની પ્રત્યેક ઋતુ ઓગણસાઈઠ અહોરાત્રિની હોય છે. અરિહંત સંભવનાથ ઓગણસાઈઠ પૂર્વ સુધી ગૃહવાસમાં રહીને મુંડિત યાવત્ પ્રવ્રજિત થયા. અરિહંત મલ્લિનાથના ઓગણસાઈઠ સો અવધિજ્ઞાની મૂનિ હતા. સમવાય-૫૯-નીમુનિદીપરાનસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ( સમવાય-૬૦) [138] પ્રત્યેક મંડલમાં સૂર્ય સાઈઠ-સાઈઠ મુહર્તા નિષ્પન્ન કરે છે. લવણ સમુદ્રના અગ્રોદકને સાઈઠ હજાર નાગદેવો ધારણ કરે છે. અરિહંત વિલમનાથ સાઈઠ ધનુષ્ય ઉંચા હતા. બલેન્દ્રના સાઈઠ હજાર સામાનિક દેવ છે. બ્રહ્મદેવેન્દ્રના સાઈઠ હજાર સામાનિક દેવ છે. સૌધર્મ ને ઈશાન આ બે દેવલોકના મળી સાઈઠ લાખ વિમાનવાસ છે. | સમવાય-દ0નીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (સમવાય-૧) 139] પાંચ સંવત્સરવાળા યુગના એકસઠ ઋતુમાસ છે. મેરૂપર્વતના પ્રથમ કાંડની ઉંચાઈ એકસઠ હજાર યોજનની છે. ચંદ્રમંડલના સમાંશ એક યોજનના એકસઠ વિભાગ કરતા 45 સમાંશ) હોય છે. એ જ પ્રમાણે સૂર્યમંડલમાં સમાંશ પણ હોય છે. સમવાય-૧-મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (સમવાય-દર) 140 પાંચ સંવત્સરવાળા યુગની બાસઠ પૂર્ણિમાઓ અને બાસઠ અમાવાસ્યાઓ હોય છે. અરિહંત વાસુપૂજ્યના બાસઠ ગણ અને બાસઠ ગણધર હતા. શુક્લ પક્ષમાં ચંદ્ર બાસઠ ભાગ પ્રતિદિન વધે છે. કૃષ્ણપક્ષમાં ચંદ્ર તેટલો જ પ્રતિદિન ઘટે છે. સૌધર્મ અને ઈશાન કલ્પના પ્રથમ પ્રસ્તરની પ્રથમ આવલિકા તેમજ પ્રત્યેક દિશામાં બાસઠ-બાસઠ વિમાન છે. સર્વ વૈમાનિક દેવોના બાસઠ વિમાન પ્રસ્તટ છે. સમવાય દ૨નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92