Book Title: Agam Deep 04 Samavo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 83
________________ 456 સમવાય-પ્રકીર્ષક સુધીના ભવનવાસી દેવોના વિષયમાં પણ સમજી લેવું. હે ભદન્ત ! પૃથ્વીકાયિક જીવો કયાં સંહનનથી યુકત હોય છે? હે ગૌતમ! તેમને સેવાર્ય સંહનો હોય છે. એ રીતે તેઓ સંહનન યુક્ત હોય છે. એ જ પ્રમાણે સંમૂચ્છિત્ર જન્મવાળા પંચેન્દ્રિય તિર્યંચયોનિના જીવોને પણ સેવાર્ય હોય છે. અતિ એકેન્દ્રિયથી લઈને સંમૂર્છાિમ પંચેન્દ્રિય સુધીના સંહનન બધા તિર્થી જીવો સેવા સેહનનવાળા હોય છે. ગર્ભ જન્મવાળા જીવોને એટલે કે ગર્ભજ તિર્યંચ જીવોને છ એ સંહનો હોય છે. સંમૂઠ્ઠિમત્ર જન્મવાળા મનુષ્યોને સેવાર્ત સંહનન હોય છે. ગર્ભજન્મવાળા મનુષ્યો પણ છ એ સંહનનથી યુક્ત હોય છે. જે પ્રમાણે અસુરકુમારો દેવો સંહનન વિનાના હોય છે, એ જ પ્રમાણે વ્યંતરદેવો. જ્યોતિષિક દેવો અને વૈમાનિકદેવો પણ સંહનન વિનાના હોય છે. હે ભદન્ત ! સંસ્થાનના કેટલા પ્રકાર કહ્યા છે? હે ગૌતમ! સંસ્થાનના છ પ્રકાર કહ્યા છે સમચતુરસ્ત્ર સંસ્થાન, જોધપરિમંડલસંસ્થાન, સાદિક સંસ્થાન, વામનસંસ્થાન, કુસંસ્થાન, અને હુડકસંસ્થાન. હે ભદત્ત ! નરયિકો નેક્યા પ્રકારનું સંસ્થાન હોય છે? નૈરયિકોને હુંડક સંસ્થાન હોય છે. હે ભદન્તા અસુરકુમાર દેવોને કયું સંસ્થાન હોય છે ? હે ગૌતમ! અસુરકુમાર દેવોને ચમચતુરસ્ત્ર સંસ્થાન હોય છે. એ જ પ્રમાણે તનિતકુમાર સુધીના નવ ભવનપતિના દેવો પણ ચમચતુરઢ સંસ્થાનવાળા હોય છે. પૃથ્વીકાયિકોના મસૂરના જેવા સંસ્થાન હોય છે. અપૂકાપિકો પાણીના પરપોટા જેવા સંસ્થાનથી યુક્ત હોય છે. તેજસ્કાયિકોના સંસ્થાન સૂચિકલાપ જેવા હોય છે. વાયુકાયિકોને પતાકાનું જેવું સંસ્થાન હોય છે. વનસ્પતિ કાયિકોને કોઈ નિયત સંસ્થાન હોતું નથી તેથી તેમને અનેક સંસ્થાનવાળા કહ્યા છે. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય તિય જીવો ' હુંડક સંસ્થાન વાળા હોય છે. ગર્ભજન્મવાળા હોય છે. સંમૂર્છાિમ જન્મવાળા મનુષ્યો હુંડક સંસ્થાનવાળા હોય છે. ગર્ભજ મનુષ્યો છ એ છ સંસ્થાનવાળા હોય છે. જે રીતે અસુરકુમાર દેવો સમયસુરસ્ત્ર સંસ્થાનવાળા હોય છે. તેજ પ્રમાણે વ્યંતર દેવો. જ્યોતિષિક દેવો, વૈમાનિક દેવો પણ એજ સંસ્થાનવાળા હોય છે. [254] હે ગૌતમ ! વેદ ત્રણ પ્રકારનો છે. તે પ્રકારો- સ્ત્રીવેદ, પુરુષ વેદ અને નપુંસક વેદ, હે ભદન્ત ! નારક જીવો સ્ત્રીવેદ, પુરૂષ વેદ કે નપુંસક વેદ વાળા છે? હે ગૌતમ ! નારફ જીવો સ્ત્રીવેદવાળા નથી, પુરૂષ વેદવાળા પણ નથી, નપુંસકવેદ વાળા હોય છે. હે ભદન્ત ! અસુરકુમાર દેવો ત્રીવેદવાળા, પુરૂષ વેદવાળા કે નપુંસકદવાળા હોય છે ? અસુરકુમાર દેવી સ્ત્રીવેદવાળા અને પુરૂષ વેદવાળા હોય છે. નપુંસક વેદ વાળા હોતા નથી. એ જ પ્રમાણે સ્વનિત કુમાર સુધીના જે નવ દેવો છે તેઓ પણ એ બે વેદ વાળા હોય છે. નપુંસક વેદવાળા હોતા નથી. પૃથ્વી કાયિક, અપકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચતુરિન્દ્રિય, સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચ, અને સંમૂઠ્ઠિમ મનુષ્યો, એ બધા નપુંસક વેદવાળા હોય છે. પણ સ્ત્રીવેદ કે પુરૂષવેદવાળા હતા નથી ગર્ભજ મનુષ્યો અને પંચેન્દ્રિય તિર્યંચો ત્રણે વેદવાળા હોય છે. જેમ અસુરકુમાર દેવો પુરૂષ અને સ્ત્રીવેદવાળા હોય છે તેજ પ્રમાણે વ્યંતર દેવો અને વૈમાનિક દેવો પણ પુરૂષ અને સ્ત્રીવેદવાળા હોય છે. દેવોમાં નપુંસક વેદ હોતો નથી. [૨પપ-૨પ૬] તે કાળે-દુઃષમ સુષમ નામના ચોથા આરામાં જ્યારે ભગવાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92